Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
અમદાવાદના માણેકચોક (Manekchowk)વિસ્તારમાં રસ્તા પરના દબાણો (Encroachment) દૂર કરવા ગયેલા એસ્ટેટ વિભાગની ટીમને વેપારીઓના વિરોધનો સામનો કરવો પડ્યો

Ahmedabad News/માણેકચોકમાં દબાણ હટાવવા જતા વેપારીઓ સાથે બબાલ

મલ્લિકાર્જુન ખડગેએ (Kharge Letter) હરિદ્વારમાં તેમની જનસભા બાદ થયેલી કથિત ‘શુદ્ધિકરણ’ (Haridwar Purification)ની ઘટના અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખ્યો છે

New Delhi News/હરિદ્વાર ‘શુદ્ધિકરણ’ મામલે ખડગેનો નડ્ડાને પત્ર, FIRની માંગ

ગેરકાયદેસર કફ સિરપ (Illegal Cough Syrup)ના મોટા જથ્થા સાથે જોડાયેલા મામલે SOG ક્રાઇમ બ્રાન્ચે પ્રામા હેલ્થકેર સામે કાર્યવાહી હાથ ધરી છે

Ahmedabad News/ગેરકાયદેસર કફ સિરપ મામલે પ્રામા હેલ્થકેર સામે કાર્યવાહી

અયોધ્યા રામમંદિરને (Ram Mandir) પ્રથમ CEO મળ્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે જવાબદારી સોંપી છે

National News/અયોધ્યા રામમંદિરને પ્રથમ CEO મળ્યા, પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરીને બેંગકોકથી આવેલા પતિ-પત્ની પાસેથી 1.928 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે

Ahmedabad News/અમદાવાદ એરપોર્ટ પર 1.928 કિલો ગાંજો ઝડપાયો

સાબરકાંઠા (Sabarkantha)માં BZ પોન્ઝી કૌભાંડ (BZ Ponzi Scam) મામલે એક વર્ષ બાદ ફરી રોકાણકારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે

Sabarkantha News/સાબરકાંઠામાં BZ પોન્ઝી કૌભાંડમાં રોકાણકારોનો આક્રોશ, કોર્ટમાં હંગામો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર લોકોને બિનજરૂરી સોનું ન ખરીદવાની અપીલ કરી છે. તેમની આ અપીલ (Gold Purchase) માત્ર વ્યક્તિગત બચત પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશના ડોલર અને વિદેશી મુદ્રા ભંડારને બચાવવાના મોટા આર્થિક પ્રયાસ સાથે જોડાયેલી છે

National News/PM મોદીની સોનાની ખરીદી નહીં કરવાની અપીલ પાછળનું કારણ શું?

સુરતમાં સાયબર ઠગાઈ (Cyber Fraud)ના બે અલગ-અલગ બનાવોમાં ગઠિયાઓએ એક રહીશને નકલી પોલીસ અધિકારી બની 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યો, જ્યારે કાપડ વેપારીને બેંક ઓફ ઈન્ડિયાના નામે બોગસ APK ફાઈલ મોકલી ખાતું ખાલી કરી નાખ્યું

Surat News/સુરતમાં BOIના નામે APK ફાઈલ, વેપારીના ખાતામાંથી 6.31 લાખ સાફ

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રિક્ષામાં મુસાફરને બેસાડી તેની નજર ચૂકવી લૂંટ (Rickshaw Robbery)ચલાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે

Ahmedabad News/રિક્ષામાં લૂંટનો આરોપી ઝડપાયો, અનેક ગુનાઓનો પર્દાફાશ

મહેસાણામાં પકવાન ડાઇનિંગ હોલની બહાર થયેલા હુમલા અને ફાયરિંગના કેસ (Mehsana Firing)માં પોલીસે મોટી કાર્યવાહી કરી છે

Mehsana News/મહેસાણામાં ફાયરિંગ કેસમાં 6 આરોપી ઝડપાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy