Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર મોડી રાત્રે થયેલી હત્યાએ ચકચાર મચાવી છે. 55 વર્ષીય બિલ્ડર અને જમીન દલાલ ફૈસલ ઉર્ફે માંજરા હસન ફત્તાની જાહેરમાં હત્યા (Surat Builder Murder)કરવામાં આવી હતી

Surat News/સુરત બ્રિજ પર બિલ્ડરની હત્યા: સોપારી આપી હત્યા કરાવી હોવાની શંકા

આજના સમયમાં નોકરીનું વધતું દબાણ ઘણા લોકો માટે તણાવનું કારણ બન્યું છે. પરંતુ નોકરી શોધી રહેલા લોકો માટે નોકરી બજાર (Job Market)ની સ્થિતિ પણ એટલી જ પડકારજનક બની રહી છે

National News/નોકરીથી કંટાળ્યા છો? મહિલાએ આપી આંખ ખોલી નાખે એવી સલાહ

દિલ્હીમાં સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે બનેલી ગેંગરેપની ઘટના (Delhi Gangrape)ને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર ઉપરાંત દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

New Delhi News/દિલ્હી ગેંગરેપ મુદ્દે રાહુલ ગાંધી ભડક્યા, 47 કિમી બસ દોડતી રહી છતાં કોઈ ચેકિંગ નહીં

ગ્રેટર નોઈડાથી દિલ્હીના અજમેરી ગેટ તરફ જઈ રહેલી સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે થયેલા કથિત સામૂહિક બળાત્કાર (Bus Rape Cases)ની ઘટનાએ ફરી એકવાર દેશને ઝંઝોળી દીધો છે

New Delhi News/નિર્ભયા પછી પણ બસમાં બળાત્કાર : 14 વર્ષમાં 37 ગંભીર ઘટનાઓ

NEET વિરોધ (NEET Protest) કરી રહેલા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે

New Delhi News/NEET Protest પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓ સામેની FIR બંધ

સુરત શહેરમાં બદલાતા હવામાન વચ્ચે રોગચાળો (Disease Outbreak) વકરતો હોવાના અહેવાલો સામે આવ્યા છે

Surat News/સુરતમાં રોગચાળાનો કહેર, 1 મહિનામાં 21 મોતથી ફફડાટ

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડા (Sam Pitroda)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS અને કેન્દ્ર સરકાર પર વિવિધ મુદ્દે આકરા સવાલો ઉઠાવ્યા છે

National News/સેમ પિત્રોડા બોલ્યા, ગરીબો અને લઘુમતીઓ માટે અવાજ ઉઠાવવો નક્સલવાદ નથી

ધ્રાંગધ્રાના ખાંભડા ગામે વાડી નજીક આવેલા કૂવામાંથી અજાણ્યો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ (Dead Body) મળી આવવાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Surendranagar News/ધ્રાંગધ્રાના ખાંભડા ગામે કૂવામાંથી અજાણ્યો મૃતદેહ મળ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ સોશિયલ મીડિયા પર શેર કરેલી નવી રીલમાં ભારતના 7.8% Growth Rate (7.8% Growth Rate)ને લઈને દેશવાસીઓને અભિનંદન આપ્યા છે

New Delhi News/સોનું ન ખરીદવાની અપીલ પાછળ શું કારણ? PM Modiએ ગણાવ્યું આત્મનિર્ભર ભારતનું મહત્વ

દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે ફરી આંદોલનની જાહેરાત થયા બાદ સરકાર CJP (CJP Protest)ને મનાવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે

New Delhi News/CJPને મનાવવા સરકારના પ્રયાસો તેજ, પુડુચેરી સુધી પહોંચ્યું પ્રતિનિધિમંડળ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy