Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
કેન્દ્રીય કેબિનેટે રેલવેના આશરે 11.40 લાખ કર્મચારીઓ માટે 78 દિવસના બોનસ (Railway Bonus)ને મંજૂરી આપી છે

New Delhi News/દિવ્યાંગને હવે જન્મથી પેન્શન, રેલવે કર્મીઓને 78 દિવસનું બોનસ

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ વર્ક પરમિટ (Work Permit)રિન્યુઅલ દરમિયાન મળતા 540 દિવસના ઓટોમેટિક એક્સટેન્શન (540-Day Extension)ને નાબૂદ કરતો નવો નિયમ લાગુ કર્યો છે

USA News/અમેરિકામાં ભારતીયોને ઝટકો: વર્ક પરમિટના 540 દિવસના એક્સટેન્શન પર બ્રેક

સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના ત્રણ ધારાસભ્યો ભાજપ (BJP)માં જોડાતાં અખિલેશ યાદવ (Akhilesh Yadav) માટે રાજકીય પડકાર વધ્યો છે

uttarpradesh news/સપાના 3 ધારાસભ્યો ભાજપમાં, અખિલેશ યાદવને ચૂંટણી પહેલાં ઝટકો

સ્વર્ગમાં 72 હૂરના (72 Hoor Debate)ધાર્મિક ખ્યાલને લઈને યુટ્યુબર હુદા જરીવાલા (Huda Jariwala) અને દેવબંદી ધર્મગુરુ કારી ઇશાક ગોરા (Qari Ishaq Gora)વચ્ચે વિવાદ વકર્યો છે

National News/હુદા જરીવાલાનું મૌલાના પર નિશાન, 72 હૂરના નિવેદનથી વિવાદ

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)પોલીસની કામગીરીમાં ગંભીર બેદરકારી અને કથિત બોગસ અહેવાલ (Fake Police Report)ના મામલે કડક વલણ અપનાવ્યું છે

Ahmedabad News/ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ: બોગસ રિપોર્ટ બદલ હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી

દિવાળીના તહેવાર પહેલાં વડોદરા શહેર અને જિલ્લામાં રેશનકાર્ડ ધારકો (Ration Card Holders) માટે સિંગતેલ (Groundnut Oil) મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ હોવાની ફરિયાદો સામે આવી છે

Vadodara News/દિવાળીએ રેશનકાર્ડ ધારકોની મુશ્કેલી વધી, વડોદરામાં સિંગતેલના જથ્થાની અછતની ફરિયાદ

અમદાવાદમાં મેટ્રો (Ahmedabad Metro)મુસાફરો (Metro Passengers) માટે પાર્કિંગ હવે મોંઘું પડી શકે છે.

Ahmedabad News/અમદાવાદ મેટ્રો: 10 સ્ટેશનો પર ₹100 સુધી પાર્કિંગ ચાર્જ

ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ (Hijack Alert)મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી

National News/હાઇજેક એલર્ટથી દોડધામ, જયપુરમાં Air India વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ,સિગ્નલ 7500 કોણે આપ્યું?

સુરતના ઉધના (Udhna Surat)રોડ નંબર-2 પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલ (Krishna Silk Mill)માં બોઇલર (Surat Boiler Blast)ફાટતાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે

Surat News/સુરતની મિલમાં બોઇલર બ્લાસ્ટ ,ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા

ફ્લાયદુબઈ (Flydubai)ની દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં થયેલી ગંભીર ઘટના અંગે તપાસમાં નવો વળાંક આવ્યો છે

UAE News/ફ્લાયદુબઈ કેસમાં મોટો ખુલાસો: અલ-હમ્મામીના સંપર્કમાં રહેલા બે માલદીવના પાઇલટની ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy