Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન બાપુનગર પોલીસે હેરોઈન (Heroin)ના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે

Ahmedabad News/હેરોઈનના જથ્થા સાથે 25 લાખનો મુદ્દામાલ કબજે, 2 ઝડપાયા

કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Thiruvananthapuram Airport)પર 20 ઓક્ટોબરે પાંચ કલાક માટે વિમાન સેવાઓ સ્થગિત રાખવામાં આવશે

kerala news/તિરુવનંતપુરમ એરપોર્ટ 20 ઓક્ટોબરે 5 કલાક બંધ રહેશે , જાણો અનોખી મંદિર પરંપરા

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસ (Tiger Shroff Firing Case)માં તપાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે

Entertainment News/ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ : કોટા રેલવે સ્ટેશનથી 3 આરોપી ઝડપાયા

Google AIનો ઉપયોગ કરીને બનાવટી રેલવે ટિકિટ(AI Fake Railway Ticket) તૈયાર કરી તેના આધારે ટ્રેનમાં મુસાફરી કરવાનું કૌભાંડ રેલવેના ટિકિટ (Railway Ticket Scam)ચેકિંગ સ્ટાફે ઝડપી પાડ્યું છે

Ahmedabad News/AIથી બોગસ રેલવે ટિકિટનું રેકેટ ઝડપાયું: 3ની ધરપકડ

હવામાન વિભાગની આગાહી મુજબ 18 અને 19 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડી શકે છે

Gujarat News/ગુજરાતમાં માવઠાની આગાહી: નવરાત્રિના નવમા નોરતે વરસાદનું સંકટ

પોરબંદર લોકસભાના સાંસદ  ડૉ. મનસુખભાઈ માંડવિયા (Mansukh Mandaviya)એ બરડા ડુંગર (Barda Dungar)વિસ્તારમાં સફારી દરમિયાન 147વર્ષ બાદ ફરી વસવાટ કરતા સિંહનાં દર્શન (Barda Hills Lion)કર્યા હતા

Porbandar News/કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્યા

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ગોવાના મારગાંવમાં યોજાયેલી ‘ગોય રાખો યાત્રા’ દરમિયાન ચૂંટણી પ્રક્રિયા અને કેન્દ્ર સરકારને લઈને આકરા નિવેદનો આપ્યા હતા

goa news/ગોવામાં રાહુલ ગાંધીની ગર્જના: જ્ઞાનેશ કુમાર પર મત ચોરીનો આરોપ

મેરિકામાં બાળકો માટે ખાસ તૈયાર કરાયેલો ફ્રેકલ ફોન (Freckle Phone) ચર્ચામાં આવ્યો છે

Tech News/બાળકોને મોબાઈલના વ્યસનથી બચાવશે ફ્રેકલ ફોન?

યુરોપના ઇટાલી અને ફ્રાન્સમાં વધતી મોંઘવારી (Inflation)અને જીવનનિર્વાહના ખર્ચ સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે

international news/યુરોપમાં મોંઘવારી સામે જનઆક્રોશ: ઇટાલી-ફ્રાન્સમાં હિંસા

પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Prices)અંગે કોઈ ચોક્કસ વધારો થશે કે નહીં, તે અંગે આ ચેતવણીને અંતિમ નિર્ણય તરીકે જોવી યોગ્ય નથી.

Business News/પેટ્રોલ-ડીઝલ મોંઘાં થશે? IMFની ચેતવણીથી વધશે મોંઘવારીનું જોખમ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy