Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
દિલ્હીના IGI એરપોર્ટ પર શનિવારે સ્પાઇસજેટ (SpiceJet)ની અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

New Delhi News/દિલ્હી એરપોર્ટ પર SpiceJetની અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત, મુસાફરો પરેશાન

હરણી બોટકાંડ (Harni Boat Tragedy)ને 33 મહિના પૂર્ણ થયા છતાં પીડિત પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

Vadodara News/હરણી બોટકાંડને 33 મહિના: ન્યાય માટે પીડિત પરિવારની લડત યથાવત

વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)ના ભાવમાં ઉછાળાની સીધી અસર ભારત પર પડી રહી છે

New Delhi News/ભારત સામે ક્રૂડ ઓઇલનું બહુસ્તરીય સંકટ: સાઉદી સપ્લાયમાં વિક્ષેપ, રશિયન તેલ મોંઘું

પોલીસના જણાવ્યા મુજબ, કેસમાં ત્રણ સગીર સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કિશોરી સાથે ગેંગ રેપ (Delhi Gangrape)બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે

New Delhi News/દિલ્હી ગેંગરેપ હત્યા કેસ : સગીરાનો કોહવાયેલ મૃતદેહ મળ્યો,રાહુલ ગાંધીનાં મહિલા સુરક્ષા પર સવાલ

ગુજરાતના પોલીસ બેડામાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 10 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં ચાર IPS Officersને અલગ-અલગ જિલ્લાઓમાં ASP (Assistant Superintendent of Police) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે

Gandhinagar News/ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી-નિમણૂક

ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા Blinkit સ્ટોરમાં તપાસ દરમિયાન ગંદકી અને અસ્વચ્છતા મળી આવતાં ફૂડ વિભાગે લાયસન્સ સસ્પેન્ડ (Food License) કરી સ્ટોરનો ધંધો બંધ કરાવ્યો છે

Gandhinagar News/ગાંધીનગરમાં Blinkit સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ, ગંદકી અને કરોળિયાના જાળા મળ્યા

વિશ્વના જાણીતા રોકાણકાર વોરેન બફે (Warren Buffett)એ 96 વર્ષની વયે Berkshire Hathawayના ચેરમેન પદેથી વિદાય લેવાનો નિર્ણય જાહેર કર્યો છે

Business News/96 વર્ષની વયે વોરેન બફેની મોટી જાહેરાત, Berkshire Hathawayની કમાન હવે પુત્રના હાથમાં

અંબાજી માતાના દર્શન માટે પગપાળા નીકળેલા માઈભક્તો (Ambaji pilgrims)માટે હિંમતનગર જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સેવા વ્યવસ્થા કરવામાં આવી છે

Sabarkantha News/હિંમતનગરમાં અંબાજી પદયાત્રીઓ માટે પોલીસનો સેવા યજ્ઞ

NEET પરીક્ષા (NEET Exam)ને પેપર લીક અને અન્ય ગેરરીતિથી સુરક્ષિત બનાવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કરવામાં આવેલા સુધારાઓની હવે સુપ્રીમ કોર્ટ સમીક્ષા કરશે

New Delhi News/NEET પરીક્ષા સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટ સક્રિય, NTAની વ્યવસ્થાની થશે તપાસ

નિઠારી કાંડ (Nithari Kand)ના આરોપી સુરેન્દ્ર કોલી (Surendra Koli)એ હરિદ્વારમાં આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.

National News/નિઠારી કાંડના સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં આત્મહત્યા કરી, 13 કેસમાં મળી હતી મોતની સજા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy