Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ (Gujarat Rain)વરસતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે

Gujarat Rain News/ગુજરાતમાં વરસાદનો કહેર : 12 જિલ્લામાં રેડ એલર્ટ, નવસારીમાં પૂરથી તબાહી, અમદાવાદમાં પાણી ભરાયા

નવસારી (Navsari) જિલ્લામાં ભારે વરસાદ અને પૂર (Flood)ની વિકટ પરિસ્થિતિ વચ્ચે સ્થળાંતર (Evacuation)ની કામગીરી સતત ચાલુ છે.

Navsari News/નવસારીમાં પૂર વચ્ચે સ્થળાંતર યથાવત

1 ઓગસ્ટ વિશ્વ લંગ કેન્સર દિવસ 2026 (World Lung Cancer Day 2026) :મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે શ્રેષ્ઠ અને અદ્યતન સારવાર પૂરી પાડવા માટે સતત કટિબદ્ધ છે.

Gandhinagar News/1 ઓગસ્ટ વિશ્વ લંગ કેન્સર દિવસ: તમાકુ છોડો, ફેફસાં બચાવો

1 ઓગસ્ટ 2026થી (August 1 2026 New Rules)દેશભરમાં સામાન્ય લોકોના રોજિંદા જીવન અને ખિસ્સા પર સીધી અસર કરતા અનેક મહત્વના નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા છે

Ahmedabad News/1 ઓગસ્ટથી લાગુ થયા 6 મોટા ફેરફારો: Adani CNG મોંઘું, કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તું

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે સાંજે આતંકવાદીઓએ નોન-કાશ્મીરી મજૂરો (Non Kashmiri Workers,)ને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો

Jammu Kashmir News/કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો: નોન-કાશ્મીરી મજૂરો પર ફાયરિંગ, એકનું મોત, એક ઘાયલ

ગ્લાસગોમાં ચાલી રહેલી Commonwealth Games 2026માં ભારતે શુક્રવારે માત્ર 15 મિનિટના અંતરમાં બે ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે

India Sports News/Commonwealth Games 2026: 15 મિનિટમાં ભારતના 2 ગોલ્ડ, જુડોમાં ભારતનો ડબલ ધમાકો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ (Iran US Tension)વચ્ચે પાકિસ્તાનની ડબેલ ગેમ (Pakistan Double Game) ફરી ચર્ચામાં આવી છે

World News/પાકિસ્તાનની ડબલ ગેમ! ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ગલ્ફ દેશોને શસ્ત્રો વેચવાના દાવા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પરીક્ષા પ્રણાલીમાં ગેરરીતિ કરનારા અને પેપર લીક (Paper Leak) જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે હવે વધુ કડક કાર્યવાહી થશે

Gujarat News/પેપર લીક કરનારાઓ સામે કડક કાયદો, મેરિટ ફર્સ્ટ પર સરકારનો ભાર

વલસાડ (Valsad) જિલ્લામાં આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ (Heavy Rain)ની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ (Valsad Rain Red Alert)જાહેર કરવામાં આવ્યું છે

Valsad News/વલસાડમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ, તંત્ર એલર્ટ મોડમાં; NDRF-SDRFની ટીમો તૈનાત

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડીને રાહત વ્યવસ્થાની કરવામાં આવી હતી. સાંજના 4.00 વાગ્યા સુધીમાં 1117 લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર (Evacuation)કરવામાં આવ્યું છે.

Surat News/ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ, સુરતમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી 1,117 લોકોનું સ્થળાંતર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy