Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
જૂનાગઢ (Junagadh)ના ભવનાથ વિસ્તારમાં બનેલી આધેડની હત્યાના કેસ (Bhavnath Murder Case)માં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે

Junagadh News/ભવનાથ હત્યા કેસમાં ત્રણ આરોપી ઝડપાયા,મંગળસૂત્રની ચોરીની શંકામાં હત્યા કરી હતી

setback-mamata-banerjee-madan-તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મદન મિત્રા એ પક્ષ છોડીને ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથ સાથે જોડાવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી મમતા બેનર્જી (Mamata Banerjee)ના વિશ્વાસુ ગણાતા નેતાના આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

West Bengal News/મમતા બેનર્જીને વધુ એક ઝટકો,મદન મિત્રા બળવાખોર જૂથમાં જોડાયા

અમદાવાદ (Ahmedabad)ના એક વેપારીએ પોતાની પત્ની અને તેના જીમ ફ્રેન્ડ સાથેના અફેર (Gym Affair)ના  ગંભીર આક્ષેપો સાથે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે

Ahmedabad News/જીમ ફ્રેન્ડ સાથે પત્નીના અફેરનો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો

ગુજરાતમાં વાહકજન્ય રોગ (Vector Borne Diseases)ના નિયત્રંણ અને નાબુદી માટે તકેદારીના વિશેષ પગલાં લેવાનો અનુરોધ રાજ્યના આરોગ્ય કમિશનર (ગ્રામ્ય)  ડૉ. રતનકંવર ગઢવીચારણે કર્યો છે

Gujarat News/ગુજરાતમાં વાહકજન્ય રોગ સામે આરોગ્ય વિભાગ એલર્ટ

છોટાઉદેપુર (Chhota Udepur)જિલ્લામાં સરકારી અધિકારીઓ અને સરકારી વાહનોની હિલચાલ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરવાની (Location Sharing)પ્રવૃત્તિ સામે જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે

Chhota Udepur News/છોટાઉદેપુરમાં સરકારી અધિકારીઓના લોકેશન શેર કરવાના મામલે પોલીસ એક્શનમાં, 85 શંકાસ્પદોને SP કચેરીએ બોલાવાયા

સુરત (Surat)માં વિશ્વાસને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. વર્ષ 2025માં અપહરણ અને દુષ્કર્મ (Rape)નો ભોગ બનેલી સગીરાનો કોર્ટમાં કેસ લડી રહેલા વકીલ સામે જ સગીરાના યૌન શોષણ અને બ્લેકમેઈલના ગંભીર આરોપો નોંધાયા છે

Surat News/સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલ પર જ સગીરાના શોષણનો આરોપ, POCSO હેઠળ ધરપકડ

વડોદરા (Vadodara) શહેરમાં વ્યાજખોરો (Money Lender)ના વધતા ત્રાસ સામે લક્ષ્મીપુરા પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે

Vadodara News/વડોદરામાં વ્યાજખોરનો ત્રાસ: 6 લાખની લોન સામે 34 લાખ વસૂલ્યા, એક આરોપી ઝડપાયો

ભરૂચ (Bharuch)જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા 'ડી' સ્ટાફની ચેમ્બરમાં ગુજરાત ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (ACB)એ મંગળવારે સફળ ટ્રેપ ગોઠવી ત્રણ પોલીસકર્મીઓને રૂ.1 લાખની લાંચ (Bribe)સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા

Bharuch News/પાનોલીમાં 3 પોલીસકર્મીઓ લાંચ કેસમાં ઝડપાયા

કેન્દ્રીય સ્તરે કરવામાં આવેલી જાહેરાત મુજબ ધોલેરા એરપોર્ટ (Dholera Airport)ની કામગીરી આગામી ત્રણથી ચાર મહિનામાં શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

Dholera SIR News/ધોલેરા એરપોર્ટ : 3-4 મહિનામાં કામગીરી શરૂ થવાની શક્યતા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ (Veraval)માં સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર થયેલા હુમલાના કેસ (SMC Attack Case)માં નોંધાયેલી પોલીસ ફરિયાદને લઈને નવો વિવાદ સામે આવ્યો છે

Gir Somnath News/વેરાવળ SMC હુમલા કેસમાં ખોટા નામે FIRનો આક્ષેપ, કોંગ્રેસ MLAએ ગૃહપ્રધાન સમક્ષ ઉઠાવ્યો મુદ્દો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy