Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલ (Dhaval Patel)ના નામે નકલી લેટરપેડ (Fake Letterpad)અને ફેક ઈ-મેલ આઈડી બનાવી સરકારી તેમજ નાણાકીય સંસ્થાઓને ગેરમાર્ગે દોરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે

Valsad News/સાંસદ ધવલ પટેલ અને પરસોત્તમ રૂપાલાના નામે ફેક લેટરપેડથી છેતરપિંડીનો પ્રયાસ, આરોપી ઝડપાયો

અમદાવાદ (Ahmedabad)ના ભાડજ ખાતે રવિવારે સવારે 8:00 થી 12:00 દરમિયાન '5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ' અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ (Tree Plantation)કાર્યક્રમ યોજાયો.

Ahmedabad News/અમદાવાદ ભાડજમાં BAPSના 1,100થી વધુ સ્વયંસેવકોએ 30,000થી વધુ વૃક્ષો વાવ્યાં

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાંથી યુવક અને યુવતી મૃત (Couple Death)હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

Ahmedabad News/અમદાવાદની હોટલમાં યુવક-યુવતી મૃત હાલતમાં મળ્યા

ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિર (Ambaji Mandir)માં ભંડારની રોકડ ગણતરી દરમિયાન ચોરી (Ambaji Temple Theft)નો પ્રયાસ સામે આવતા ભારે ચકચાર મચી છે.

Banaskantha News/અંબાજી મંદિરમાં ચોરી! રૂ.1.04 લાખ સાથે કર્મચારી ઝડપાયો

.પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને Guinness World Record સ્થાપવામાં આવ્યો છે.

Ahmedabad News/અમદાવાદે રચ્યો Guinness World Record, ભાડજમાં એક કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ

અયોધ્યા (Ayodhya)ના રામ મંદિર (Ram Mandir)દાનચોરી (Donation Theft)કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.

ayodhya news/રામમંદિર ચોરી : બાબરીનો ફાળો ક્યાં ગયો? ડેપ્યુટી સીએમનો પ્રશ્ન

સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત વીડિયો અને નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ (Kirti Patel)ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ છે

Surat News/સુરતમાં કીર્તિ પટેલ સામે FIR, નયના બારૈયા પણ કાયદાના સકંજામાં

દક્ષિણ ચીનમાં ભારે વરસાદ અને પૂર (China Flood)ના કારણે સર્જાયેલા વિનાશ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે

china news/ચીનમાં પૂરના પાણીમાં 900 સાપ વહી ગયા! કોબ્રા સહિત ઝેરી સાપોથી લોકોમાં ભારે ફફડાટ

ઓમાનના દરિયાકિનારે વેપારી જહાજ GFS Galaxy પર થયેલા હુમલા (Attack)બાદ ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે

World News/ઓમાન નજીક વેપારી જહાજ પર હુમલો: 11 ભારતીયોમાંથી 10 સુરક્ષિત

કેનેડાના ટોરોન્ટોમાં યોજાયેલા પ્રખ્યાત 'સાલ્સા ઓન સેન્ટ ક્લેર' લેટિન સ્ટ્રીટ ફેસ્ટિવલ (Salsa Festival) દરમિયાન અચાનક ગોળીબાર (Firing)થતાં અફરાતફરી મચી ગઈ હતી

Canada News/કેનેડાના ટોરોન્ટોમાં ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 2નાં મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy