Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
ગુજરાત (Gujarat)માં ચોમાસા (Monsoon)એ ફરી જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાના 195 તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain)વરસ્યો છે

Gujarat News/ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વધુ 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ દળમાં નિમણૂક (PSI Recruitment)આપવામાં આવી છે.

Gandhinagar News/ગુજરાત પોલીસમાં 449 નવા PSIની નિમણૂક CMના હસ્તે નિમણૂકપત્રોનું વિતરણ

દાહોદ (Dahod)જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી આંકલી ગામના સરપંચ રમેશભાઈ ભીખાભાઈ બારીયાને રૂ.50 હજારની લાંચ (Bribe)સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે

Dahod News/દાહોદના આંકલી ગામનો સરપંચ લાંચ લેતા ઝડપાયો

અમેરિકાએ ઈરાન સાથેના યુદ્ધવિરામને લઈને કડક વલણ અપનાવ્યાની ચર્ચાઓ વચ્ચે ભારતીય શેરબજાર (Stock Market)માં પણ ભારે વેચવાલી જોવા મળી હતી

Business News/ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક બજારોમાં ખળભળાટ, ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમાર (Fishermen) ભાઈઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

Gandhinagar News/ગુજરાતના માછીમારોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્ય નિર્વાચન અધિકારીની મંજૂરી મળ્યા બાદ વિભાગના સંયુક્ત સચિવ (સેવા) દ્વારા તાત્કાલિક અસરથી 62 નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) (62 Engineers Transfe)કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલી (Transfer)ના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

Gandhinagar News/નર્મદા વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ, ચૂંટણી પંચની મંજૂરી બાદ 62 નાયબ કાર્યપાલક ઈજનેરોની બદલી

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં થયેલા ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)ના પગલે વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જ અને એલર્ટ કરવાના હેતુથી આજે ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)ની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક યોજાઈ હતી

Gandhinagar News/ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવીની હાઈ લેવલ બેઠક, NDRF-SDRF તૈનાત કરવા સૂચના

અમરેલી (Amreli) જિલ્લામાં ભારે વરસાદ (Heavy Rain)ના કારણે 88 ગામોમાં વીજ પુરવઠો (Power Supply)ખોરવાઈ જતા વીજ કંપની દ્વારા યુદ્ધસ્તરે પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી છે

Amreli News/અમરેલીમાં વીજ પુરવઠો પૂર્વવત, 80થી વધુ ગામોમાં ફરી વીજળી શરૂ

જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 8 જુલાઈના રોજ રજા (School Holiday)જાહેર કરવામાં આવી છે.

Valsad News/વલસાડ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 8 જુલાઈના રોજ રજા જાહેર

સુરત (Surat)ના સચિન GIDC વિસ્તારમાં વરસાદી પાણી (Rain Water)ભરાયેલા ખાડામાં ડૂબી જતાં બે માસૂમ બાળકોના કરુણ મોત (Children Death)નીપજ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે

Surat News/સુરતમાં વરસાદી પાણીમાં બે માસૂમના કરુણ મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy