Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
અમદાવાદના દાણીલીમડામાં પોલીસે 200 ગ્રામ ગાંજો (Ganja) ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે

Ahmedabad News/અમદાવાદમાં ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયો

સુરતમાં યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ (CR Patil)એ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિ બાદ આપવામાં આવતા એક્સટેન્શન (Retirement Extension) અંગે પોતાનો મત વ્યક્ત કર્યો

Surat News/નિવૃત્તિ બાદ એક્સટેન્શન સામે CR પાટીલનો મત, કહ્યું- યુવાનોની તક પર પડે છે અસર

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor Temple)માં રાધાજીના જન્મોત્સવની ભક્તિભાવ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે

Kheda News/ડાકોરમાં શ્રીકૃષ્ણે ધારણ કર્યું રાધાજીનું સ્વરૂપ

દિલ્હીના IGI એરપોર્ટ પર શનિવારે સ્પાઇસજેટ (SpiceJet)ની અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

New Delhi News/દિલ્હી એરપોર્ટ પર SpiceJetની અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત, મુસાફરો પરેશાન

હરણી બોટકાંડ (Harni Boat Tragedy)ને 33 મહિના પૂર્ણ થયા છતાં પીડિત પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

Vadodara News/હરણી બોટકાંડને 33 મહિના: ન્યાય માટે પીડિત પરિવારની લડત યથાવત

વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)ના ભાવમાં ઉછાળાની સીધી અસર ભારત પર પડી રહી છે

New Delhi News/ભારત સામે ક્રૂડ ઓઇલનું બહુસ્તરીય સંકટ: સાઉદી સપ્લાયમાં વિક્ષેપ, રશિયન તેલ મોંઘું

પોલીસના જણાવ્યા મુજબ, કેસમાં ત્રણ સગીર સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કિશોરી સાથે ગેંગ રેપ (Delhi Gangrape)બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે

New Delhi News/દિલ્હી ગેંગરેપ હત્યા કેસ : સગીરાનો કોહવાયેલ મૃતદેહ મળ્યો,રાહુલ ગાંધીનાં મહિલા સુરક્ષા પર સવાલ

ગુજરાતના પોલીસ બેડામાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 10 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં ચાર IPS Officersને અલગ-અલગ જિલ્લાઓમાં ASP (Assistant Superintendent of Police) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે

Gandhinagar News/ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી-નિમણૂક

ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા Blinkit સ્ટોરમાં તપાસ દરમિયાન ગંદકી અને અસ્વચ્છતા મળી આવતાં ફૂડ વિભાગે લાયસન્સ સસ્પેન્ડ (Food License) કરી સ્ટોરનો ધંધો બંધ કરાવ્યો છે

Gandhinagar News/ગાંધીનગરમાં Blinkit સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ, ગંદકી અને કરોળિયાના જાળા મળ્યા

વિશ્વના જાણીતા રોકાણકાર વોરેન બફે (Warren Buffett)એ 96 વર્ષની વયે Berkshire Hathawayના ચેરમેન પદેથી વિદાય લેવાનો નિર્ણય જાહેર કર્યો છે

Business News/96 વર્ષની વયે વોરેન બફેની મોટી જાહેરાત, Berkshire Hathawayની કમાન હવે પુત્રના હાથમાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy