Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

World/મેક્સિકોના સીટી હોલમાં ફાયરીંગ મેયર સહિત અંદાજે 10 લોકોના મોત ફાયરીંગમાં 7 પોલીસકર્મીઓના પણ મોત અંધાધૂધ ફાયરીંગથી ભારે નાસભાગ મચી હુમલાખોરોને પકડવા શહેરભરમાં નાકાબંધી

Ahmedabad/આજથી મેટ્રો ટ્રેનનો વધુ એક રૂટ શરૂ, જાણો કયા માર્ગ પર દોડશે

Gujarat/આણંદ: બોરસદ નપામાં અવિશ્વાસ દરખાસ્ત મામલો ભાજપના 14 સભ્યો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી BJPના 14 સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ ભાજપની પાલિકામાં 20 સભ્યો સાથે હતી સત્તા 16 સભ્યો દ્વારા લવાઈ હતી અવિશ્વાસની દરખાસ્ત BJP સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા સત્તા ગુમાવવી પડી હતી

Gujarat/આજે મલ્લિકાઅર્જુન ખડગે આવશે ગુજરાત રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખના ઉમેદવાર છે ખડગે મલ્લિકાઅર્જુન ખડગે આજે સાંજે આવશે અમદાવાદ શુક્રવારે ગુજરાત કોંગ્રેસના ડેલિગેટ્સ સાથે કરશે બેઠક પ્રમુખના ઉમેદવાર તરીકેનો પ્રચાર કરવા આવશે ગુજરાત

Gujarat/મહેસાણાઃ યુવતી સાથે ગેંગરેપની ઘટના કામ આપવાના બહાને યુવતી સાથે ગેંગરેપ ઊંઝાના ભાખર ગામે બની ઘટના સિદ્ધપુરના એક ગામની યુવતી સાથે ગેંગરેપ ત્રણ ઈસમોએ ભેગા મળી કર્યો ગેંગરેપ યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ

Gujarat/વિસાવદરના ધારાસભ્ય આજે જોડાશે ભાજપમાં હર્ષદ રીબડીયા આજે ભાજપમાં વિધીવત રીતે જોડાશે પાટીલની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે મોટીસંખ્યામાં કાર્યકરો પણ જોડાશે ભાજપમાં કમલમ ખાતે રીબડીયાની યોજાશે વેલકમ પાર્ટી

Gujarat/આજે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટી મળશે આજથી બે દિવસ મળશે સ્ક્રીનિંગ કમિટીની બેઠક ઉમેદવારોની પસંદગીને લઇને પ્રક્રિયા હાથ ધરાશે આજે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટી મળશે આજથી બે દિવસ મળશે સ્ક્રીનિંગ કમિટીની બેઠક ઉમેદવારોની પસંદગીને લઇને પ્રક્રિયા હાથ ધરાશે

Gujarat/અમદાવાદઃઆજે વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો સમગ્ર અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ ગઇકાલે સાંજે પણ આવ્યો હતો વાતાવરણમાં પલ્ટો કેટલાક વિસ્તારોમાં પડી રહ્યા છે વરસાદી છાંટા વાદળ છાયા વાતાવરણથી વાતાવરણ બન્યુ નયનરમ્ય

Gujarat/જૂનાગઢ: આજે કડવા પાટીદાર સમાજનું મહાસંમેલન કડવા પાટીદાર સમાજના અંદાજે 25 હજાર લોકો ઉમટશે ગીર સોમનાથ, જૂનાગઢના પાટીદારો જોડાશે જૂનાગઢના ફળદુ વાડી ખાતે સંમેલનનું આયોજન જૂનાગઢ: આજે કડવા પાટીદાર સમાજનું મહાસંમેલન

Gujarat/ખેડા: કપડવંજમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ દશેરા નિમિત્તે આયોજિત બાઈક રેલીમાં પથ્થરમારો પથ્થરમારામાં એક વ્યક્તિ થયો ગંભીર ઇજાગ્રસ્ત પથ્થરમારાને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ અધિકારીઓએ કોમ્બીંગ હાથ ધર્યુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy