Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

G Suite/એલસીએચ પ્રચંડમાં ઉડાન ભરતા પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથે કેમ પહેર્યો આ ગ્રીન સૂટ, જાણો તેની ખાસિયત

Gujarat/ભુજથી માતાનામઢ જતી ST બસનો અકસ્માત બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત નખત્રાણાના જડોદર – કોટડા પાસે બન્યો બનાવ એસ.ટી.માં સવાર 20થી વધુ લોકો ઘવાયા ઇજાગ્રસ્તોને નખત્રાણાની સરકારી હોસ્પિટલ ખસેડાયા ગંભીર રીતે ઘાયલ લોકોને જી.કે.હોસ્પિટલમાં ખસેડાયા ૩ લોકોની હાલત ગંભીર હોવાના અહેવાલ

Gujarat/પોરબંદરમાં ગેરકાયદેસર ડિમોલેશન મુદ્દે વિવાદ ગેરકાયદે ડીમોલેશનના મામલે ટોળું વિફર્યુ લોકોના ટોળા રસ્તા પર ઉતરી પડ્યા પોલીસે ત્રણથી વધુ ટીયરગેસના સેલ છોડયા મોટીસંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે જૂનાગઢ પોલીસની પણ મદદ લેવાઈ સુત્રોચ્ચાર સાથે ટોળા આગળ વધ્યા

Bollywood/સૈફ અલીખાનના રાવણ લુકનો વિવાદ ફિલ્મ મેકર્સ પર લગાવાયો આરોપ ધાર્મિક ભાવના દુભાવવાનો આક્ષેપ હિંદુ મહાસભાએ નોંધાવ્યો વિરોધ સ્વામી ચક્રપાણી મહારાજે નોંધાવ્યો વિરોધ ભાજપ પ્રવકતાએ પણ નોંધાવ્યો વિરોધ ભાજપ પ્રવકતા માલવિકા અવિનાશે કરી ટિપ્પણી ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ થવાની હતી રિલિઝ

National/અમિત શાહનો જમ્મુ કાશ્મીર પ્રવાસ કેન્દ્રીય ગૃહમંત્રીની રાજૌરીમાં પ્રવાસ કોંગ્રેસ પર નામ કર્યા વિના શાબ્દિક પ્રહાર જમ્મુ કાશ્મીરને પરિવારવાદે લૂંટયુ જમ્મુ કાશ્મીરને ત્રણ પરિવારે લૂંટયુ તેમના માટે લોકતંત્ર એટલે પરિવારવાદ અમે જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી કરાવી 370 કલમ હટયા પછી ગરીબોને ન્યાય મળ્યો જમ્મુ કાશ્મીરમાં ઝડપથી થઇ રહ્યો છે વિકાસ

દુર્ઘટના/વડોદરામાં છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત : 10 લોકોના છકડા નીચે દબાઈ જવાથી મોત

Gujarat/વડોદરા: દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માત છકડો અને કન્ટેનર વચ્ચે થયો અકસ્માત છ લોકોના છકડા નીચે દબાઈ જવાથી મોત ચારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ફાયર બ્રિગેડ અને એરફોર્સના જવાનો કામે લાગ્યા છકડાના પતરા કાપીને મૃતકને બહાર કાઢ્યા ઘટનામાં ચાર મહિલા અને બે બાળકોના મોત

Gujarat/10મી ઓકટોબરે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ એકશનમાં ભાજપ વડાપ્રધાન મોદી 10મી ઓકટો. બનશે આણંદના મહેમાન વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સંબોધશે જનસભા એક લાખથી વધુની જનમેદનીને કરશે સંબોધન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે વડાપ્રધાન

Gujarat/ભારતીય નૌસેનાનું મોટું ઓપરેશન ઇરાનથી ડ્રગ્સ ભરી બોટ નીકળ્યાની માહિતી નૌસેનાએ 200 કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ મધદરિયે ઓપરેશન પાર પાડી જપ્ત કર્યુ ડ્રગ્સ અંદાજિત રૂ.1 હજાર કરોડથી વધુની કિંમતનું ઝડપાયું જપ્ત ઈરાનથી ડ્રગ્સ ભરીને બોટ નીકળી હોવાની જાણકારી

Gujarat/ગુજરાતના રાજકારણના મોટા સમાચાર શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં થશે એન્ટ્રી કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા એ આપ્યા સંકેત તમારી આતુરતાનો જલ્દી આવસે અંત : મોઢવાડીયા હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં : મોઢવાડીયા પ્રદેશના નેતાઓની લાગણી કે બાપુ કોંગ્રેસમાં જોડાય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy