Gujarat/ખેડાના માતર નજીક બે જૂથ વચ્ચે અથડામણ ઉઢેલા ગામમાં બે કોમ વચ્ચે અથડામણ સર્જાઇ ગરબા રમવા બાબતે બે કોમ વચ્ચે બબાલ થઇ હતી અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પોલીસે સ્થિતીને કાબૂમાં લીધી હાલમાં ઉઢેલા ગામમાં ભારેલા અગ્નિજેવી સ્થિતી
Gujarat/બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનો ચોથો દિવસ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા બેટ દ્વારકા સતત ચાર દિવસથી પોલીસ બંદોબસ્ત એક લાખ વિસ હજાર ફૂટ જમીનો પરના દબાણો દૂર કરાયા સાડા ત્રણ કરોડની કિંમતની જમીનો પરના દબાણો કરાયા દૂર ગૌચર, ગામતળની જમીનો પર ખડકાયા છે ગેરકાયદેસર દબાણો
Gujarat/ગાંધીનગર:આજે કેબિનેટની બેઠક યોજાશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કિબેનેટ વિકાસ લક્ષી પ્રોજેકટસની કરાશે સમીક્ષા આંદોલનોની પણ કરવામાં આવશે સમીક્ષા PM પ્રવાસના આયોજનોની પણ થઇ શકે છે સમીક્ષા
Gujarat/આજે નવલી નવરાત્રીનું નવમું નોરતું નવમે નોરતે માતા સિદ્ધિદાત્રીની થશે પૂજા નવમે નોરતે માતાજીને નૈવૈદ્ય ધરાવાશે રાત્રે ખેલૈયાઓ જમાવશે ગરબાની રમઝટ
Gujarat/આજે રૂપાલમાં માતા વરાદાયીનીની પલ્લી ભરાશે નવરાત્રીની નોમની રાત્રે રૂપાલમાં વહેશે ઘીની નદી માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટશે 8 લાખ જેટલા ભક્તો આવે તેવી શક્યતાઓ આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
National/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર પ્રવાસે આજે 4 અને 5 ઓકટોબરે વિવિધ કાર્યક્રમમાં હાજરી માતા વૈષ્ણોદેવી તીર્થમાં કરશે પૂજા અર્ચના કેટલાંક વિકાસલક્ષી પ્રોજેકટનો કરશે શિલાન્યાસ રાજૌરી-શ્રીનગર-બારામૂલામાં જાહેરસભા સંબોધશે
Gujarat/સુરેન્દ્રનગર શહેર ભાજપ ઉપપ્રમુખનું રાજીનામું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતાં રાજીનામાનો પત્રમાં ઉલ્લેખ પત્રમાં સ્વૈચ્છીક રાજીનામુ આપ્યાનો ઉલ્લેખ રાજીનામું લઇ લેવામાં આવ્યું હોવાની પણ શહેરમાં ચર્ચા ઉપપ્રમુખના રાજીનામાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો