himachal election 2022/શું હિમાચલમાં ભજપ હારશે? કોંગ્રેસે બાબા ગુરિન્દર સિંહની મુલાકાત પર કર્યો કટાક્ષ
Junagadh/જૂનાગઢ: માણાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં ભડકો માણાવદરના ઉમેદવાર અરવિંદ લાડાણી સામે નારાજગી વંથલી શહેર અને તાલુકાના હોદેદારોએ આપ્યા સામૂહિક રાજીનામા હજુ અન્ય તાલુકાઓમાંથી વધુ રાજીનામા પડે તેવી શક્યતાઓ 26 હોદેદારો સહિત અનેક કાર્યકરોએ આપ્યા રાજીનામા તમામ કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ મંત્રીને આપ્યા રાજીનામા કોંગ્રેસ કાર્યાલયમાં રામધૂન બોલાવી કર્યો વિરોધ
સાબરકાંઠા/સાબરકાંઠા: હિંમતનગર કોંગ્રેસમાં અસંતોષ ભભૂક્યો હિંમતનગર વિધાનસભાની ટિકિટ મુદ્દે અંદરો અંદર વિખવાદ કમલેશ પટેલને ટિકિટ મળતા કોંગ્રેસમાં વિરોધ લાલસિંહ પરમારના સમર્થકોએ કર્યો વિરોધ મોતીપુરા સર્કલ પાસે સમર્થકોએ બેનર-સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો જગદીશ ઠાકોરની સભાની બહાર કરાયો ભારે વિરોધ મોટી સંખ્યામાં પરમારના સમર્થકો ભેગા થયા
Assembly elections/ગુજરાત ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકો મેદાનમાં 12મી નવેમ્બરના રોજ રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત મિશન 2022નો ગુજરાતનો ચૂંટણી ઢંઢેરો રાહુલ ગાંધી કરી શકે છે જાહેર રાહુલ ગાંધી એક દિવસના પ્રવાસે આવી શકે છે ગુજરાત ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના પ્રવાસની તૈયારી હાથ ધરાઈ રાહુલ ગાંધીના કાર્યાલય દ્વારા હજુ પ્રવાસની સહમતી નથી દર્શાવાઈ
Assembly elections/ગુજરાત કોંગ્રેસ ચૂંટણીમાં આક્રમક પ્રચાર કરશે કોંગ્રેસ બહાર પાડશે ભાજપ સામે “આરોપનામું” લઠ્ઠાકાંડ, મોરબી બ્રિજ, હત્યાઓ અને કૌભાંડો સાથેનું “આરોપનામું” કોંગ્રેસ આ તમામ મુદ્દા ચૂંટણી પ્રચારમાં જોડી ભાજપને ઘેરશે કોંગ્રેસ પ્રચારમાં નેતાઓ “આરોપનામા” પણ કરશે રજૂ આવતીકાલ સુધીમાં “આરોપનામું” જાહર કરે તેવી શકયતા
Anand/આણંદ જિલ્લામાં ACBની વધુ એક સફળ ટ્રેપ સોજિત્રા પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો 15,000ની લાંચ લેતા પોલીસકર્મી ઝડપાયો મહેન્દ્રસિંહ સોલંકી નામનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં સિઝિંગનું કામ કરતા વ્યક્તિ પાસે માંગી હતી લાંચ પોતાના વિસ્તારમાં કામ કરવા કરી હતી લાંચની માંગણી કોન્સ્ટેબલ દ્વારા સીઝરને આપવામાં આવી હતી ધમકી લૂંટ, ચોરીના ખોટા કેસમાં ફસાવવાની આપી હતી ગર્ભિત ધમકી ફરિયાદી ફાઇનાન્સ ડીફોલ્ટ થયેલા વાહનો પરત ખેંચવાનું કરતો હતો કામ ખેડા ACBએ છટકું ગોઠવી પોલીસકર્મીને ઝડપ્યો સોજિત્રા રેલ્વે સ્ટેશન ખાતે લાંચ લેતા રંગેહાથ ઝડપાયો મહેન્દ્રસિંહ આરોપીની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Morbi/મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટના મામલો ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા રિમાન્ડ પૂર્ણ થઈ જતા ફરી કોર્ટમાં રજૂ કરાયા ચિફ જ્યુડિ. મેજિસ્ટ્રેટ એમ.જે. ખાનની કોર્ટમાં રજૂ કરાયા પોલીસ દ્વારા વધુ 5 દિવસના રિમાન્ડની માંગ કરાઈ કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા