Corona Cases/રાજ્યમાં કોરોના કેસોમાં ભયજનક ઉછાળો રાજ્યમાં આજે કોરોનાનો આંકડો 400ને પાર છેલ્લા 24 કલાકમાં નવા 402 કેસો નોંધાયા અમદાવાદમાં સૌથી વધુ નવા 220 કેસો સામે આવ્યા રાજકોટમાં નવા 40 કેસો નોંધાયા સુરતમાં કોરોનાના નવા 32 કેસો નોંધાયા મોરબીમાં નવા 18 કેસો સામે આવ્યા અમરેલીમાં 15 નવા કેસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 12 કેસો સામે આવ્યા વડોદરામાં નવા 23 કેસો સામે આવ્યા સાબરકાંઠામાં કોરોનાના 9 કેસો નોંધાયા ગાંધીનગરમાં નવા 8 કેસો નોંધાયા વલસાડમાં કોરોનાના 5 કેસો નોંધાયા ભરૂચ અને જામનગરમાં 3-3 કેસો નોંધાયા નવસારી અને ભાવનગરમાં 3-3 કેસો નોંધાયા આણંદમાં કોરોનાના 2 કેસ નોંધાયા બનાસકાંઠા અને દાહોદમાં 1-1 કેસ નોંધાયો ગીર સોમનાથ અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો પંચમહાલ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો

Gujarat CM/દરિયાઈ સુરક્ષાને લઈને રાજ્ય સરકાર સતર્ક મુખ્યમંત્રીએ સોમવારે બોલાવી મહત્વપૂર્ણ બેઠક દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા અંગે ગૃહ વિભાગની બેઠક દરિયાઈ જિલ્લાના SP, કલેક્ટર, ATS અને IB રહેશે હાજર મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિકારિઓ પણ રહેશે હાજર બોર્ડર સિક્યોરિટી, ડ્રગ્સ, અંગે કરાશે ચર્ચા અને સમીક્ષા ગેરકાયદેસર બાંધકામ મુદ્દે પણ કરાશે ચર્ચા અને સમીક્ષા બાયોમેટ્રિક વેરિફિકેશન, દરિયાઈ સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા ભૂપેન્દ્ર પટેલ સરકારની દરિયાઈ સુરક્ષાને લઈને પ્રથમ બેઠક જેલો બાદ હવે દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા બાબતે સરકાર ગંભીર ગેરકાયદેસર પ્રવુતિઓ પર અંકુશ મેળવવા બનાવશે એક્શન પ્લાન