Gujarat/અમદાવાદના અચાનક વાતાવરણમાં પલટો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા ભારે પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદ કમોસમી વરસાદની છે હવામાનની આગાહી સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન
Gujarat/સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદી આગાહી લીંબડી તાલુકાના વાતાવરણમાં પલટો શિયાણી, ભલગામડા, ઘાઘરેટિયામાં વરસાદી ઝાપટું બોડિયા, પાંદરી, નાના ટિંબલામાં કમોસમી વરસાદ ઘઉં, જીરા સહિતના પાકોને થઇ શકે છે નુકશાન કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ
Weather/બોટાદ જિલ્લાના અનેક ગામોના વાતાવરણમાં પલટો વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ગઢડાના ઢસા, પાટણા, વિકળિયા રસનાળમાં વરસાદ બોટાદના ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસાદને પગલે ગઢડા અને ઢસામાં વીજ પુરવઠો ખોરવાયો કમોસમી વરસાદ થતાની સાથે ખેડૂતો મુકાયા ચિંતામાં
Amreli/બગસરાના વાતાવરણમાં પલટો વાતાવરણ પલટા સાથે કમોસમી વરસાદ ખેડૂતોના શિયાળુ પાકોને નુક્શાનની ભીતિ ખેડૂતોના મુખે આવેલ કોળિયા ઉપર ફરીવળ્યું પાણી ધાણા, ઘઉં, ચણા સહિતના પાકોને નુકશાનની શક્યતા
Vadodara/MSમાં બુલેટ ગેંગનો આતંક યુનિ.માં વિદ્યાર્થીઓની બુલેટ ગેંગનો આતંક કેમ્પસમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ બુલેટના ધડાકા બોલાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ ક્લાસ રૂમમાં અભ્યાસ, તો બહાર ગેંગનો ત્રાસ બેફામ બનેલી બુલેટ ગેંગએ યુનિવર્સિટી માથે લીધી રોફ જમાવવા કેમ્પસમાં બુલેટના બોલાવે છે ધડાકા બેફામ બુલેટ ગેંગ સામે વિજિલન્સ પણ લાચાર સિક્યુરિટી ગાર્ડ મુકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા
Breaking News/CM ભુપેન્દ્ર પટેલ દિલ્લી જવા રવાના વિધાનસભા સત્ર દરમ્યાન દિલ્લી જવા નીકળ્યા સત્ર દરમ્યાન અચાનક દિલ્લી જવા નીકળ્યા CMના અચાનક દિલ્લી પ્રવાસને લઇ અનેક તર્કવિતર્ક સત્ર બાદ નવાજુની થવાની આશંકા: સૂત્ર