અકસ્માત/છોટાઉદેપુર: ST બસનો અકસ્માત STના ચાલકને ચક્કર આવતા અકસ્માત અંદાજિત 25 મુસાફરોનો આબાદ બચાવ છોટાઉદેપુરથી વલસાડ જતી હતી બસ સિંગલાઘાટી પાસે અકસ્માત અકસ્માતમાં કોઈ જાનહાનિ નહિ મોટી હોનારત થતા થતા રહી ગઇ
આગ/સાવરકુંડલા: ડેલામાં લાગી વિકરાળ આગ મણિનગર ખાતે લાગી વિકરાળ આગ જૂના બાઇકના ડેલામાં લાગી વિકરાળ આગ પાલિકાના 2 ફાયર ફાઇટ ઘટનાસ્થળે પહોંચ્યા આગ લાગતા અફળા તફળીનો માહોલ PGVCL-પોલીસની ટીમ પણ ઘટના સ્થળે
દાદાનું બુલડોઝર/દેવભૂમિદ્વારકામાં ફરી ચાલશે દાદાનું બુલડોઝર આજે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ડિમોલેશન કરાશે હર્ષદ બંદરમાં પણ દબાણો દૂર કરવા કવાયત તમામ સ્થળોને કોર્ડન કરીને હાથ ધરાશે ડિમોલીશન લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
સ્કૂલનો સમય બદલવા માંગ/ગાંધીનગર:પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે લખ્યો પત્ર 11 વાગ્યાની શાળાનો સમય બદલવા લખ્યો પત્ર શિક્ષણ વિભાગના મુખ્ય સચિવને લખ્યો પત્ર હાલ રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો છે પ્રા. સ્કૂલોનો સમય સવારે કરવા કરી માંગ ગરમીનો પારો વધતાં બીમાર પડી શકે વિધાર્થીઓને લુ અથવા બીમાર પડી શકે
હત્યા/સુરેન્દ્રનગર: માતાએ કરી પુત્રની હત્યા માતાએ પ્રેમી સાથે મળી કરી પુત્રની હત્યા પિતાએ નોંધાવી પોલીસ મથકે ફરીયાદ બે વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી દેતા ચકચાર માતાએ પ્રેમમાં નડતરરૂપ બનતા કરી હત્યા પ્રેમી સાથે મળી બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી
ડ્રગ્સનો જથ્થો પકડાયો/ડ્રગ્સ મામલે ગૃહમાં પૂછાયો પ્રશ્ન 2 વર્ષમાં 184.994 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો ATSએ ડ્રગ્સ પકડ્યું 9 અબજ 24 કરોડ 97 લાખનું ડ્રગ્સ પકડ્યું 2 વર્ષમાં 40 આરોપીઓને પકડવામાં આવ્યા 32 પાકિસ્તાની, 7 ભારતીય, 1 અફઘાનીનો સમાવેશ ગૃહરાજ્યમંત્રી સંઘવીનો ગૃહમાં જવાબ
અંબાજી પ્રસાદ વિવાદ/અંબાજીઃ પ્રસાદ મુદ્દે ભક્તોમાં રોષ VHPએ ધરણા યોજી નોંધાવ્યો વિરોધ અંબાજીના ખોડિયાર ચોકમાં VHPનું ધરણા પ્રદર્શન જય શ્રી રામ જય જય અંબેના લગાવ્યા નારા પ્રસાદ મુદ્દે ભક્તો અને તંત્ર વચ્ચે છે વિખવાદ
દબાણનો એકરાર/ગુજ. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સરકારનો એકરાર અમદાવાદના ચંડોળા તળાવ પર દબાણ રહેણાંક, વાણિજ્યક, ધાર્મિક દબાણો થયાનો એકરાર ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો લેખિત જવાબ રહેણાંક, વાણિજ્યક, ધાર્મિક દબાણો થયાનો એકરાર
ખાલિસ્તાની મેસેજ/ખાલિસ્તાની આતંકીઓનો ગુજરાતીઓને મેસેજ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટ મેચને લઇ મેસેજ ઘરમાં રહો, સુરક્ષિત રહોનો મેસેજ કરી ધમકી ટેસ્ટ જોવા જતા હોવ તો સાવધાન રહેજોની ધમકી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કર્યો મેસેજ
સ્ટ્રીટલાઇટ બંધ/યાત્રાધામ ડાકોરમાં સ્ટ્રીટ લાઈટો આજથી બંધ ડાકોર ન.પાનું 1.30 કરોડ વીજ બીલ બાકી બિલ બાકી હોવાથી MGVCLએ કનેકશન કાપ્યું ગોપાલ પુરા અને સમગ્ર ડાકોરમા અંધાર પટ ગામના રહીશો મુશ્કેલીમાં મુકાયા