સિટની રચના/સરકારી અનાજની ગેરરીતિ માટે એકશન પ્લાન રાજય સરકારે SIT ટીમની રચના કરી CIDના DGની અધ્યક્ષતમાં ટીમની રચના SITની ટીમ બેઠક કરીને સ્થિતિની કરશે સમીક્ષા આરોપીઓ સામે લેવાશે કડક પગલાં
હોંગકોંગ ફ્લુ/ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી હોંગકોંગ ફ્લૂના કેસ અચાનક સામે આવ્યા અચાનક કેસ વધતા IMA એ આપ્યું એલર્ટ એન્ટીબાયોટિક દવાઓના વપરાશથી બચવા સલાહ
હુમલો/સુરત: લક્ઝરી બસના ડ્રાઇવર પર હુમલો અડાજણના સરદાર બ્રિજ નજીકની ઘટના કેટલાક લોકોએ બસના ડ્રાઇવર પર હુમલો કર્યો અજાણ્યા શખ્સોએ બસ ચાલકની આંખ ફોડી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
મનપા ટીમ પર હુમલો/વડોદરા: ઢોર પાર્ટી પર હુમલાનો મામલો કોંગ્રેસ કોર્પોરેટર જહા ભરવાડની થશે પૂછપરછ ગઈકાલે જહાને મળ્યા છે આગોતરા જામીન પોલીસ જહાને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું
હવામાન પલ્ટાયુ/ધંધુકા પંથકના હવામાનમાં અચાનક પલટો જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાયું બેનરો, હોર્ડિંગ્સ હવામાં ફંગોળાયા સમગ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ હડાળા ગામે ચણાના ખળામાં વીજળી પડી ખળામાં રહેલ ચણાનાA જથ્થામાં આગ ભભૂકી
કમોસમી વરસાદ/અમદાવાદના અચાનક વાતાવરણમાં પલટો શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા ભારે પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદ કમોસમી વરસાદની છે હવામાનની આગાહી સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન
હોબાળો/રાજકોટઃ એક્ઝિબિશનમાં ટિકિટ મુદ્દે હોબાળો હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનમાં હોબાળો કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નહોતી ઓપનિંગ પહેલા આ વાતનો કર્યો હતો ઉલ્લેખ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો કર્યો હતો ઉલ્લેખ ગઈકાલે એક્ઝિ.નું ઓપનિંગ કર્યું હતું ઓપનિંગ પૂર્વ CM આનંદીબેન પટેલે કર્યું હતું ઓપનિંગ એન્ટ્રિ માટે 20 રૂપિયા ટિકિટ ઉઘરાવતા હોબાળો દરરોજના 10 હજારથી વધુ લોકો આવે છે એક્ઝિ.માં 500થી વધુ લોકોએ હોબાળો મચાવ્યો લોકોએ હોબાળો કરતા પોલીસ દોડી આવી લોકોના પૈસા પાછા અપાવવાને બદલે પોલીસે લોકોને ભગાડયા
કમોસમી વરસાદ/રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી 5,6,7 માર્ચે સામાન્ય વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી પંચમહાલ, ભાવનગર અને પોરબંદરમાં આગાહી આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહશે 6 અને 7 તારીખે વરસાદની આગાહી કરાઈ ઠંડર સ્ટ્રોમ એકટીવીટી સાથે વરસાદની સંભાવના કમોસમી વરસાદ સાથે ગરમીનો પ્રકોપ પણ વધશે મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી વધશે ભુજમાં સૌથી વધુ 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 37 ડિગ્રી આસપાસ
ગોંડલ રોડ બ્રિજ/સૌરાષ્ટ્રના લોકો માટે મહત્વના સમાચાર ગોંડલ રોડ બ્રિજને આજે સીએમ મુકશે ખુલ્લો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બ્રિજને ખુલ્લો મુકશે ચાર વર્ષ બાદ ગોંડલ ચોકડી બ્રિજ તૈયાર થયો
કમોસમી વરસાદ/રાજયના અનેક જીલ્લામાં મોડી રાત્રે વરસાદ ઉ.ગુજરાતના અનેક સ્થળે વરસાદ ખાબકયો દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જીલ્લામાં વરસાદ વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર મોટાપાયે પાકને નુકશાન થવાની ભીતિ