છેતરપિંડી/દાહોદમાં સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડી, બુરહાની સોસાયટીમાં રહેતી મહિલા સાથે છેતરપિંડી, રસીદાબેન હુસેનભાઇ મુલ્લમીઠા સાથે થઈ છેતરપીંડી, સોશિયલ મીડિયા પર મેસેજના માધ્યમથી કરી ઠગાઈ, ગિફ્ટ વાઉચર લાગ્યું છે તેમ કહી કરી છેતરપીંડી, 1 કરોડ 40 લાખનું ગિફ્ટ મળ્યું છે કહી છેતરપિંડી કરી, પરસાળ છોડાવવાના બહાને 17 લાખ પડાવ્યા, મહિલાએ દાહોદ બી ડિવિઝન પોલીસમાં નોંધાવી ફરિયાદ
જેલમાં રક્ષાબંધન/સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી, જેલમાં બંદીવાન ભાઈઓને બહેનોએ બાંધી રાખડી. જેલમાં ઉભરાયા લાગણી, હેત અને પ્રેમના રંગો, 4000 કેદીઓ માટે જેલ પ્રશાસનની વિશેષ વ્યવસ્થા,
પાણી કાપ/પાલનપુર અને ગ્રામ વિસ્તારોમાં ચાર દિવસ પાણીકાપ, સમગ્ર વિસ્તારને નહિ મળે 4 દિવસ ધરોઈનું પાણી, 1 થી 4 સપ્ટેમ્બર ધરોઈ જૂથ યોજનાનો પાણીનો સપ્લાય બંધ, દાંતાના આંબાઘાટા ખાતે ચાલી રહી છે પાઇપ લાઇનની કામગીરી. લાઇનની કામગીરીને લઈ પાણી પુરવઠો બંધ રહેશે, પાલિકા અને પંચાયતોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના
સીએમને રાખડી/ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી, પવિત્ર તહેવારની CM નિવાસસ્થાને ભાવભેર ઉજવણી, શાળાના વિધાયર્થીઓએ બાંધી CMને 325 ફૂટ લાંબી રાખડી, સાધના વિનય મંદિર સ્કૂલના વિધાર્થીઓએ બાંધી રાખડી, અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં આવેલ છે આ શાળા, 8 દિવસની અથાગ મહેનત બાદ વિદ્યાર્થીઓએ બનાવી હતી રાખડી, G-20 અને ચંદ્રયાન-3ની થીમ પર બનાવી હતી રાખડી
સીએમને રાખડી/ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી, પવિત્ર તહેવારની CM નિવાસસ્થાને ભાવભેર ઉજવણી, શાળાના વિધાયર્થીઓએ બાંધી CMને 325 ફૂટ લાંબી રાખડી, સાધના વિનય મંદિર સ્કૂલના વિધાર્થીઓએ બાંધી રાખડી, અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં આવેલ છે આ શાળા, 8 દિવસની અથાગ મહેનત બાદ વિદ્યાર્થીઓએ બનાવી હતી રાખડી, G-20 અને ચંદ્રયાન-3ની થીમ પર બનાવી હતી રાખડી
જેલમાં રક્ષાબંધન/વડોદરાની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી, જેલમાં બંધ ભાઈને રાખડી બાંધવા પહોંચી બહેનો, પંચમહાલ, સૌરાષ્ટ્ર તેમજ અનેક જીલ્લાની બહેનો પહોંચી. મધ્યસ્થ જેલ દ્વારા પર્વ નિમિત્તે કરાઈ ખાસ વ્યવસ્થા, બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઈને બાંધ્યા રક્ષાસૂત્ર, મધ્યસ્થ જેલમાં સર્જાયા ભાવવિભોર દ્રશ્યો
અકસ્માત/બિહારના શિવસાગર હાઈવે પર ભયાનક અકસ્માત, હાઈવે પર ઉભેલા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ સ્કોર્પિયો, અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત, સ્કોર્પિયો કારમાં કુલ 12 લોકો સવાર હતા, એક જ પરિવારના 7 લોકોના અકસ્માતમાં મોત, તમામ મૃતકો કૈમુરના કુડારી ગામના રહેવાસી, અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી
જગન્નાથ મંદિર/જગન્નાથ મંદિરમાં આજે ભગવાનને વિશેષ શણગાર, રક્ષાબંધનના પવિત્ર દિવસે ભગવાનને શણગાર, ગુલાબી રંગના વિશેષ વાઘાનો ભગવાનને શણગાર, આજે સાંજે ચાર વાગે હિંડોળા દર્શન અને ભજન, જગન્નાથજીના દર્શન કરવા માટે થઈને ભક્તોનો ઘસારો. મુસ્લિમ બેહનો પહોંચી ભગવાન જગન્નાથજી મંદિરે, મહંત દિલીપદાસજીને મુસ્લિમ બેહનોએ બાંધી રાખડી, મહંતે બહેનોને ભેટ સ્વરૂપે કેસરિયો ખેસ અને કવર આપ્યા. ભક્તો દ્વારા ભગવાનને બાંધવામાં આવી રંગબેરંગી રાખડી