હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની આગામી ત્રણ કલાકને લઈને આગાહી રાજ્યમાં વરસાદને લઈને નાઉ કાસ્ટ જાહેર કરાયું થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે 40 કી.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ રહેશે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ પડશે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે રહેશે વરસાદ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણમાં પડશે વરસાદ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદ રહેશે
ડીસા શાળા બેટમાં ફેરવાઈ/ડીસાના ભીલડી ગામે વરસાદી પાણી શાળામાં ઘુસ્યા પ્રાથમિક શાળામાં ઘુંટણસમાં વરસાદી પાણી ભરાયા શિક્ષકો અને બાળકોને શાળામાં અવરજવરમાં મુશ્કેલી વરસાદી પાણી શાળામાં ઘુસી જતા શાળા બેટમાં ફેરવાઈ વારંવાર રજુઆત છતાં કોઈ ઉકેલ નહિ
અરવલ્લીમાં સતત વરસાદ/અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ મેઘરજ તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ મેઘરજ,રોલા, બેડઝ,કંભરોડા સહીત ગામોમા વરસાદ મેઘરજ તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ મેઘરજ,રોલા, બેડઝ,કંભરોડા સહીત ગામોમા વરસાદ
રાજકોટમાં વરસાદી ઝાપટું/રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટુ યાજ્ઞિક રોડ,ટાગોર રોડ, ગોંડલ રોડ પર વરસાદ યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું યાજ્ઞિક રોડ,ટાગોર રોડ, ગોંડલ રોડ પર વરસાદ યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું
રાજ્યમાં ધંધુકામાં સૌથી વધુ વરસાદ/રાજ્યના 188 તાલુકામાં વરસાદ અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ વરસાદ ધંધુકામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો
ભાવનગરના ગારિયાધારમાં વરસાદ/ભાવનગરના ગારિયાધારમાં ધોધમાર વરસાદ વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ભરાયા પરવડી,વેળાવદર, રૂપાવટીના ગામોમાં વરસાદ ખેતર પાણીમાં ડુબતા પાક નુકશાનીની ભીતિ વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ભરાયા
ગીરમાં વરસાદ/ગીર સોમનાથમાં વરસાદી માહોલ કાળાડીંબાગ વાતાવરણ વચ્ચે વરસાદ સવારથી જ વાદળછાયુ વાતાવરણ સૂત્રાપાડા, ઉના, કોડીનારમાં ધીમીધારે વરસાદ કાળાડીંબાગ વાતાવરણ વચ્ચે વરસાદ
ભારે વરસાદની આગાહી/રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી ગત સાંજે રાજકોટમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક એક કરતા વધુ સિસ્ટમ સક્રિય થતા વરસાદનું વધ્યું જોર રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં 1 ઈંચ વરસાદ પડ્યો વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં અડધો ઈંચ વરસાદ પડ્યો સૌરાષ્ટ્રના રાજકોટ,ભાવનગરમાં વરસાદની આગાહી પોરબંદરમાં આજે વરસાદની છે આગાહી
વરસાદી ખાડામાં બે ડૂબ્યા/જામનગર:વરસાદી પાણીના ખાડામાં 2 યુવાનો ડૂબ્યા સમર્પણ સર્કલ નજીક ભરાયા હતા વરસાદી પાણી ફાયર બ્રિગેડની ટીમે 1 યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો અન્ય એક યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી સમર્પણ સર્કલ નજીક ભરાયા હતા વરસાદી પાણી
ડીઆરઆઇનો સપાટો/કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIનો સપાટો ઓલ કાર્ગો CFSમાં તપાસનો ધમધમાટ એક્સપોર્ટના 17 કન્ટેનર તપાસ માટે રોકવામાં આવ્યા વધુ કિંમત દર્શાવીને મોકલાતો હતો જથ્થો હલકી ગુણવત્તાની સોપારી, તમાકુનો જથ્થો ઝડપાયો મુન્દ્રાથી દુબઈ મોકલવામાં આવી રહ્યો હતો જથ્થો UP થી મુન્દ્રા આવ્યો હતો આ જથ્થો: સૂત્ર વડોદરા લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા GST ચોરીની સાથે હવાલા કૌભાંડની પણ આશંકા