ભાજપના સભ્ય સસ્પેન્ડ/મહીસાગરઃ ભાજપના બે સભ્યને કરાયા સસ્પેન્ડ મહેન્દ્ર પટેલ અને મુકેશ પટેલ કરાયા સસ્પેન્ડ મહેન્દ્ર પટેલ તાલુકા પંચાયતના સભ્યથી કરાયા દૂર મુકેશ પટેલ ભાજપના સભ્ય કરાયા દૂર ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પક્ષ વિરૂદ્ધ ઉમેદવારી લઇ સસ્પેન્ડ લુણાવાડા તાલુકામાં અપક્ષ ઉમેદવારી કરી હતી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા દ્વારા કરાયા સસ્પેન્ડ
હાર્ટએટેકથી મોત/જુનાગઢના ગળુ નજીક ચોરવાડમાં યુવકનું થયું મોત 18 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત નારિયેળીના બગીચામાં બન્યો બનાવ બગીચામાં કામ કરતી વખતે યુવકને આવ્યો હાર્ટએટેક જીગ્નેશ વાજા નામના યુવાનનું થયુ મોત
માર્ગ અકસ્માત/બનાસકાંઠાઃ થરાદ – સાંચોર હાઇવે પર અકસ્માત એક્ટિવા અને ટ્રક વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં એક્ટિવા સવાર 2 યુવતીના ઘટના સ્થળે મોત અન્ય બે યુવતી ગંભીર રીતે થઈ છે ઘાયલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા 2 મૃતદેહને PM અર્થે થરાદ રિફર કરાયા ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી
Sanjay Raut-Shinde/‘મહારાષ્ટ્રના સીએમ બદલાવા જઈ રહ્યા છે, શિંદે છે થોડા દિવસોના મહેમાનઃ સંજય રાઉતનો દાવો