Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ભુવો/અમદાવાદ:જુહાપુરામાં ફરી વધુ એક ભુવો પડ્યો ભુવામાં ટ્રક ફસાયોને પલ્ટી ખાઈ ગયો અગાઉ નેનો કાર,એક્ટિવા અને રીક્ષા પણ ફસાઈ હતી ભારે જહેમત બાદ ટ્રક બહાર કાઢવામાં આવ્યો

હાઇકોર્ટની ફટકાર/અમદાવાદ પોલીસ કમિશનરને HCની ફટકાર કોર્ટના આદેશની અવમાનની થઇ હતી ફરિયાદ CPએ બનાવેલા નિયમો વેબસાઈટ પર મૂકવા આદેશ

કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક/દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક મળી હતી પ્રગતિ મેદાનમાં 5 કલાક સુધી બેઠક ચાલી બેઠક બાદ PM મોદીએ ટ્વીટ કર્યું બેઠક સફળ રહી, અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ

વિદેશી દારૂ/જામનગર:લાલપુર પાસે વિદેશી દારૂ ઝડપાયો વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી વાહન મળી 4.36 લાખનો મુદામાલ કબ્જે આરોપી રાજુ કોડીયાતરની અટક, બે ફરાર

ફૂડ પોઇઝનિંગ/જામનગર: બોર્ડિગ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ આણદાબાવા શૈક્ષણિક સંસ્થાની બોર્ડિંગની ઘટના 100થી વધુ બાળકોને અસરની આશંકા જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાય એક યુવતીએ વિડિયો સંદેશમાં મેસેજ આપ્યો હોસ્પિટલમાં કેટલાક બાળકો ગંભીર

વેધર વોચ કમિટીની બેઠક/ગાંધીનગર:આજે વેધર વોચ કમિટીની બેઠક ચોમાસાની પરિસ્થિતિ અંગે થશે ચર્ચા રાજ્યના 206 જળાશયોની સમીક્ષા કરાશે કેટલા જળાશયો હાઈ એલર્ટ તેની સમીક્ષા રાહત કમિશનરની અધ્યક્ષતામાં મળશે બેઠક

ભારે વરસાદ/ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી સુરત,ભરૂચમાં ભારે વરસાદ પડી શકે સૌરાષ્ટ્રમાં 6-7 તારીખ પછી ફરી વરસાદ રહેશે 7મીએ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહેશે હાલ તાપમાનમાં કોઈ વધારો નહીં

ભારે વરસાદની આગાહી/હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી 6, 7 જુલાઈએ ભારે વરસાદની આગાહી 6 અને 7 જુલાઈએ સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં આગાહી 8 જુલાઈથી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

જીવલેણ હુમલો/નવસારીના વિજલપોરમાં યુવાન પર જીવલેણ હુમલો, અજાણ્યા ઈસમોએ ધર્મેશ સોન્કર પર કર્યો હુમલો હુમલાની ઘટનામાં યુવક થયો ગંભીર રીતે ઈજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલના તબીબે યુવકને મૃત જાહેર કર્યો વિજલપોર પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી

પેપર લીક/વડોદરાઃ જુનિયર ક્લાર્ક પેપર લીક મામલો કોર્ટે બે આરોપીના જામીન કર્યા નામંજૂર ચાર્જશીટ રજૂ થયા બાદ કરી હતી અરજી ભાસ્કર ચૌધરી,પ્રદીપ નાયકે કરી હતી જામીન અરજી પેપર લીક કાંડમાં કુલ 18 આરોપીઓની થઈ હતી ધરપકડ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર થયા હતા લીક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy