મોરબી બદલીના હુકમ સ્થગિત/મોરબીમાં બદલી હુકમ સ્થગિત જિલ્લાના 108 અધિકારી-કર્મચારીની બદલી સ્થગિત 108 જેટલા અધિકારી-કર્મચારીની બદલી કરાઈ હતી પ્રભારી મંત્રી પ્રફુલ પાનેસરિયાને કરાઈ હતી રજૂઆત કર્મચારીઓની રજૂઆત બાદ બદલી હુકમ સ્થગિત
સીઆર પાટિલની જાહેરસભા/ભાવનગરમાં સી.આર.પાટીલ યોજશે જનસભા રાષ્ટ્રીય, સ્થાનિક હોદ્દેદારો રહેશે હાજર કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડમાં યોજાશે જનસભા
ઓનલાઇન અરજી/રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ-2023 નોમિનેશન માટે ઓનલાઈન અરજી કરી શકાશે 15 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે રાષ્ટ્રીય એવોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરાઈ
હિટ એન્ડ રન/રાજકોટમાં હિટ એન્ડ રનમાં વૃદ્ધાનું મોત ગોંડલ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી 65 વર્ષીય વૃદ્ધા વિજ્યાબેન પાઠકનું મોત
વૃદ્ધાનું મોત/વલસાડના કોસંબા માછીવાડની ઘટના તોતિંગ વૃક્ષ ઘર પર પડતાં એક વૃદ્ધાનું મોત ઘરની દીવાલ નીચે દબાઈ જતાં મહિલાનું મોત પરિવારના અન્ય સભ્યોનો બચાવ સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત
ભાવનગર મનપાની નોટિસ/ભાવનગર:મનપાએ 14નાળા વિસ્તારમાં નોટિસ પાઠવી 15 દિવસમાં મકાન ખાલી કરવા પાઠવી નોટિસ 144 ગેરકાયદેસર પાક્કા મકાનને પાઠવી નોટિસ અગાઉ કાર્યવાહીથી સ્થનિકો હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા હાઇકોર્ટે દસ્તાવેજ રજુ કરવા 15 દિવસની આપી હતી મુદત જમીની દસ્તાવેજો રજૂ નહિ કરવામાં આવતા પાઠવી નોટિસ 15 દિવસ બાદ 144 મકાનો પર મનપાનું બુલડોઝર ફરશે
48 તાલુકામાં વરસાદ/રાજયના 48 તાલુકામાં વરસાદ જૂનાગઢના મેંદરડા તાલુકામાં સૌથી વધુ વરસાદ મેંદરડા તાલુકામાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ જેતપુર. 3 ઇંચ, ધ્રોલ. 2 ઇંચ 5 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અન્ય 40 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ