Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

જામકંડોરણામાં પાણી ભરાયા/રાજકોટ:જામકંડોરણામાં ઘરમાં પાણી ઘૂસ્યા બંધિયા, ઉજળા સહિતના ગામોમાં ભારે વરસાદ નીચાણ વાળા વિસ્તારોમાં ઘરમાં પૂરના પાણી ઘુસ્યા ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી

સુરવોડેમમાં પાણીની આવક/અમરેલીના વડીયા સુરવોડેમમાં બમ્પર પાણીની આવક સુરવો ડેમ ભરાયો, 8 કલાકની સ્થિતિમાં 15.25 ફૂટ નવાનીર 80% સુરવોડેમ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ વડીયા ચારણીયા સહિતના ગામોને એલર્ટ કરાયા

મહીસાગરમાં વરસાદ/મહીસાગર:જીલ્લામાં વહેલી સવારથી વરસાદ લુણાવાડા, ખાનપુર, કડાણા અને વીરપુરમાં વરસાદ સવારે 06 વાગ્યા સુધી 24 કલાક ના આંકડા. ખાનપુર – 13 MM કડાણા -45 MM સંતરામપુર – 45 MM લુણાવાડા- 21 MM બાલાસિનોર – 68 MM વીરપુર – 43 MM

પાલનપુરમાં વીજકડાકા સાથે વરસાદ/પાલનપુરમાં રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ પાલનપુર સહીત અનેક વિસ્તારોમાં વરસાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

નવસારીમાં અવિરત વરસાદ/નવસારી જિલ્લામાં મેઘો અવિરત જિલ્લામાં મન મુકીને વરસી રહ્યા છે મેઘરાજા જિલ્લાના 5 તાલુકાઓમાં 5 ઇંચ વરસાદ ઝીંકાયો નવસારીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકના વરસાદી આંકડા નવસારી : 105 મિમી (4.37 ઇંચ) જલાલપોર : 117 મિમી (4.87 ઇંચ) ગણદેવી : 122 મિમી (5.08 ઇંચ) ચીખલી : 122 મિમી (5.08 ઇંચ) ખેરગામ : 119 મિમી (4.95 ઇંચ) વાસદા : 127 મિમી (5.29 ઇંચ)

ચોરી/મહેસાણા:ઊંઝાના ઉનાવા ગામનો બનાવ સાંચલ જવેલર્સ નામની દુકાનમાં ચોરી સોના-ચાંદીની બંધ દુકાનમાં તસ્કરો ત્રાટકયા સોના-ચાંદીના દાગીનાની ચોરી ચાંદીના અને સોનાના દાગીનાઓની ચોરી રૂપિયા 4.17 લાખના મુદ્દામાલની ચોરી

કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર/કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારના એંધાણ 3 જુલાઈએ PMએ બોલાવી કેબિનેટની બેઠક લોકસભા ચૂંટણી સહિતના અનેક મુદ્દે થશે ચર્ચા

જૂનાગઢ જળબંબાકાર/જૂનાગઢઃ 5 ઈંચ વરસાદથી શહેર જળબંબાકાર, સાબલપુર, દોલતપરા વિસ્તાર પાણીમાં, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, મનપાની પ્રિ મોનસૂન કામગીરી સામે સવાલ

જામનગરમાં ભારે વરસાદ/જામનગર: મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ સવારે છ વાગ્યા સુધીમાં ચાર તાલુકામાં વરસાદ જામનગરમાં સવા બે ઇંચ જોડિયામાં સવા ત્રણ ઇંચ કાલાવડમાં સવા બે ઇંચ લાલપુરમાં અડધા ઇંચ ઉપરાંત વરસાદ રોડ-રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી શહેરમાં વરસાદી માહોલ યથાવત

ચોરી/અમદાવાદના માણેકબાગમાં પાઉન્ડની ચોરી પાઉન્ડ સહિત 11.63 લાખની ચોરીની ઘટના અજાણ્યા શખ્સો લાખોની ચોરી કરી ફરાર પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy