Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

નકલી નોટ કૌભાંડ/અમદાવાદ:નકલી નોટોના આરોપીને 10 વર્ષની સજા વેજલપુરમાંથી નકલી નોટો સાથે પકડાયો હતો આરોપી વર્ષ 2015માં 500ના દરની નકલી નોટો પકડાઇ હતી એસઓજી ક્રાંઇમબ્રાંચે નોટો વટાવવા જતા પકડ્યો હતો

માધવપુરા બેન્ક કૌભાંડ/અમદાવાદ: માધવપુરા બેંક કૌંભાડમા જામીન ફગાવાયા 23 વર્ષ પૂર્વે માધવપુરા બેંક કૌંભાડ થયું હતું 85 વર્ષના આરોપીના જામીન એસીબી કોર્ટે ફગાવ્યા રોકાણકારોના 1030 કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા હતા

ફ્લાઇટ કેન્સલ/અમદાવાદમાં વરસાદી હવામાનથી ફલાઇટો કેન્સલ ધોધમાર વરસાદથી 20થી વધુ ફ્લાઇટો કેન્સલ એરપોર્ટ પહોંચવાના તમામ રસ્તે ભરાયા પાણી પાર્કિંગમાં પણ પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી

વરસાદ/અમરેલીના વડીયા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ પવન સાથે મધ્ય રાત્રીએ અનરાધાર વરસાદ શરૂ વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા અરજણસુખ,તોરી રામપુરમાં ભારે વરસાદ ખડખડ ખાખરીયા સહિતના ગામોમાં વરસાદ સુરવોડેમ 1 મા 6 ફૂટ પાણીની થઈ આવક સુરવોડેમમાં હજુ પાણીની આવક છે શરૂ

મહિલાનું મોત/અરવલ્લી: મેઘરજમાં વીજ કરંટથી મહિલાનું મોત, કુણોલ લાલપુર ગામે કરંટ લાગતા મહિલાનું મોત બાથરૂમ પાસે મોટરથી પાણી ભરતા લાગ્યો કરંટ વરસાદમાં ટાંકીનું પાણી ભરતા લાગ્યો કરન્ટ ત્રીસ વર્ષીય અંજુબા નામની મહિલાનું મોત

તરુણીની લાશ મળી આવી/રાજકોટ: તરૂણીની લાશ મળી આવવાનો મામલો પોલીસ કમિ, રાજુ ભાર્ગવે SITની કરી રચના સાઇબર ક્રાઇમ SP વિશાલ રબારીનો સમાવેશ ક્રાઈમ બ્રાન્ચ PI વાય. બી. જાડેજાનો સમાવેશ આજીડેમ PI એલ. એલ. ચાવડાનો સમાવેશ રાજકોટ પોલીસે ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ

સુરેન્દ્રનગરમાં વરસાદ/સુરેન્દ્રનગર: ચોટીલા બે કલાકમાં સવા ઇંચ વરસાદ ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા દ્રશ્યો જોવા મળ્યા

DRIની દમણમાં કાર્યવાહી/ગુજરાત DRIની દમણમાં મોટી કાર્યવાહી નેધરલેન્ડથી પોસ્ટમાંથી આવ્યું હતું ડ્રગ્સ બે અલગ અલગ પાર્સલમાંથી આઇસ ડ્રગ્સ પકડ્યું ડ્રગ્સને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી

effects/પહેલી જુલાઈથી થઈ રહ્યા છે આ ફેરફારો, જાણો તમારા પર શું થશે અસર

Election-Pawar/લોકસભા ચૂંટણીને લઈને પવારે કર્યુ મહત્વનું નિવેદન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy