Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat Rains/ગુજરાતભરમાં મેઘરાજાએ જમાવટ કરી રાજ્યમાં સરેરાશ 15 ટકાથી વધુ વરસાદ પડ્યો સૌથી વધુ કચ્છ ઝોનમાં 69.47 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો 20.93 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં સરેરાશ 21.73 ટકા વરસાદ મધ્ય ગુજરાતમાં 9.72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો 6.50 ટકા વરસાદ

Rajkot Municipality/વાહ રે રાજકોટ મનપા રાજકોટમાં ઉનાળો જ ચાલે લોકોને જાગૃત કરવા લગાવેલ જાહેરાત રામ ભરોસે રાજકોટ મનપા દ્વારા ચલાવામાં આવે છે જાહેરાત ઉનાળામાં લું થી બચવા માટે શું શું કરવું તેની જાહેરાત જાહેર માર્ગ પર લગાવેલ LED સ્ક્રીનમાં ચાલે છે જાહેરાત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થાય છે છતાં કોઇ અધિકારી સ્ક્રીન પર નથી આપતું ધ્યાન

Gujarat Rain Alert/સુરતઃ ચોક બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું મોડી રાતથી જ સુરતમાં પડી રહ્યો છે વરસાદ અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ જૂની સિવિલ હોસ્પિ. પાસે બે ફૂટ જેટલું પાણી ભરાયું એક બાજુ મેટ્રોની કામગીરી અને પાણી ભરાવાથી લોકો પરેશન સુરત મનપાના પ્રિમોન્સૂન કામગીરીના દાવા પોકળ

Appointment/રાજ્યમાં પ્રવાસી શિક્ષક અને સ્ટાફની ભરતીની માગ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની શિક્ષણમંત્રીને રજૂઆત નવી શિક્ષણનીતીનો અમલ પરંતુ ખાલી જગ્યા પ્રવાસી શિક્ષકોની ખાલી જગ્યાથી શિક્ષણ પર થશે અસર સરકારને અપાયું 30 જૂન સુધીનું અલ્ટીમેટમ 1 જુલાઈથી આંદોલન કરવા રા. શૈક્ષિકા મહાસંઘની ચીમકી

Heavy rain forecast/વરસાદને લઇને 20 રાજ્યોમાં એલર્ટ જાહેર 2 દિવસમાં રાજસ્થાનથી આગળ વધશે ચોમાસુ 5 દિવસ અનેક ભાગમાં પડશે ભારે વરસાદ 5 રાજ્યોમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ ગુજરાત અને પૂર્વ રાજસ્થાનમાં એલર્ટ કોંકણ, વિદર્ભ અને ગોવામાં ઓરેન્જ એલર્ટ મધ્યપ્રદેશ અને ઝારખંડમાં પડી શકે ભારે વરસાદ

Embezzlement/રાજકોટઃ આત્મીય યુનિ.ના સંચાલક ઉપાચત કૌભાંડ ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યની જામીન અરજી રદ્દ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી આરોપીની પુછપરછ જરૂરી હોવાથી જામીન અરજી રદ્દ હાઈપ્રોફાઈલ કૌભાંડની FIR થયાને દિવસો થયા કૌભાંડમાં હજુ કેટલાક આરોપી પોલીસ પકડથી દૂર ત્યાગ વલ્લભ સ્વામીની ધરપકડ માટે રસ્તો ક્લીયર

Heavy rain forecast/દ.ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી સુરતમાં 24 કલાકમાં સૌથી વધુ બારડોલીમાં વરસાદ બારડોલીમાં 6 ઈંચ, મહુવામાં 5.6 ઈંચ વરસાદ પલસાણામાં 4.6 ઈંચ, કામરેજમાં 2.5 ઈંચ વરસાદ માંડવી, ઉમરપાડા તાલુકામાં 2-2 ઈંચ વરસાદ તાપીમાં 24 કલાકમાં સૌથી વધુ વાલોડમાં વરસાદ વાલોડમાં 5.5 ઈંચ, વ્યારામાં 4 ઈંચ વરસાદ ડોલવણમાં 2.7 ઈંચ, સોનગઢમાં 2 ઈંચ વરસાદ ડાંગ જિલ્લાના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો સાપુતારામાં 1.6, સુબીરમાં 1.5, આહવામાં 1.2 ઈંચ

Heart Attack/રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત 28 વર્ષીય યુવાકનું હાર્ટ એટેકથી મોત કલ્પેશ પ્રજાપતિ નામના યુવકનું નિપજ્યું મોત VVP એન્જિ. કોલેજમાં અભ્યાસ કરતો હતો યુવક મૂળ તાપીનો યુવક રાજકોટ અભ્યાસ અર્થે રહેતો હતો

GujaratrainUpdate/રાજ્યના 48 તાલુકામાં વરસાદ સુરતના માંડવીમાં સૌથી વધુ વરસાદ માંડવી તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ચીખલી અને ખેરગામમાં 1.5, 1.5. ઇંચ વરસાદ અન્ય 45 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ આજે સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ

Surat Rain/સુરતઃ સવારથી જ અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસાદ પડતા જ સુરત મનપાની પોલ પણ ખુલી પ્રિમોન્સૂન કામગીરીના દાવા કેટલીક જગ્યા ભરાયા પાણી ગાંધી બાગથી સ્વામી વિવેકાનંદ સર્કલ પર ભરાયા પાણી મેયર પાણી ભરાયેલ સ્થળ પર પહોંચ્યા અધિકારીઓને પાણી નિકાલ કરવા આદેશ આપ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy