Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Navsari Rain/નવસારીઃ સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત્ જિલ્લાના તમામ છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નવસારીમાં 5,જલાલપોરમાં માં 4 ઇંચ વરસાદ ચીખલી, ખેરગામ અને ગણદેવીમાં 4 ઇંચ વરસાદ જિલ્લામાં વરસાદનું જોર હજી યથાવત્

Gujarat Rains/રાજ્યના 126 તાલુકામાં વરસાદ સુરતના બારડોલીમાં સૌથી વધુ વરસાદ બારડોલીમાં 6 ઇંચ, મહુવા(સુરત)માં 5.5 ઇંચ વાલોડમાં 5.5 ઇંચ, નવસારીમાં 5. ઇંચ પલસાણામાં 4.5 ઇંચ, વલસાડમાં 4.5 ઇંચ ગણદેવીમાં 4.5 ઇંચ, જલાલપોરમાં 4. ઇંચ વ્યારામાં 4 ઇંચ, પારડીમાં 4 ઇંચ વરસાદ 6 તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદ 10 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ 18 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ 84 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ

Sidhu Musewala case/પંજાબ સંગીતકાર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ પંજાબની માનસા કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી કોર્ટે તમામ આરોપીને હાજર કરવા કર્યો છે આદેશ 29 આરોપીને ફિઝિકલ અથવા વર્ચ્યુઅલ હાજર કરવા આદેશ પંજાબ પોલીસે 9 મહિના પહેલા ચાર્જશીટ કરી હતી કોર્ટમાં હાજર નહીં કરતા હજુ સુધી આરોપ સાબિત નથી

Cabinet Meeting/ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક ગુજરાતના વર્તમાન પરિસ્થિતિ પર કરાશે ચર્ચા વાવાઝોડા બાદ સહાય ચૂકવણી મુદ્દે કરાશે ચર્ચા કેશ ડોલ ચુકવણી સહિત મુદ્દે કરાશે ચર્ચા બાગાયતી પાકોમાં નુક્સાન, સહાય સંદર્ભે થશે ચર્ચા શાળા પ્રવેશોત્સવમાં રિપોર્ટના આધારે કાર્યવાહી મુદ્દે ચર્ચા મંત્રીઓ, અધિકારીઓના રિપોર્ટના આધારે કાર્યવાહી મુદ્દે ચર્ચા રાજ્યમાં વરસાદ બાદ ખરીફ વાવેતર બાબતે ચર્ચા

Heavy Rain/અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ મોડી રાતે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ અનેક નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક

Heavy Rain/આજથી 30 જૂન અતિભારે વરસાદની આગાહી નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે રાજયભરમાં તમામ ટીમો એલર્ટ મોડ પર ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા ટીમો તૈયાર એન.ડી.આર.એફનો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર ગાંધીનગરમાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

Heavy rain forecast/હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી દ. ગુ.માં ભારેથી અતિભારે વરસાદની આગાહી સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે અમદાવાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી સકલોનીક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે

Ahmedabad Rainfall/અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી

Rain-Gujarat/ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ

stockmarket/રોકાણકારો માટે મંગળમય મંગળવારઃ સેન્સેક્સ 446 પોઇન્ટ ઉચકાયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy