Not Set/સુરતઃ ચોમાસા પહેલા મનપાની કામગીરી મનપાએ પ્લાન્ટેશન માટેનું પ્લાનિંગ હાથ ધર્યું પાલિકા દ્વારા 10 હજાર ટ્રી-ગાર્ડ બનાવાશે રૂપિયા 71 લાખનો ખર્ચનો અંદાજ મંડાયો આ ખર્ચ MLA અને કોર્પો.ની ગ્રાન્ટમાંથી ફળવાશે ગ્રીન સ્પોટ ડેવલપ કરવા માટે કાર્યક્રમો થાય દર વર્ષે વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો થાય 1.50 મી. ઉંચાઈના 10 હજાર નંગ ટ્રી-ગાર્ડ ખરીદાશે
ભુવો/અમદાવાદઃ ભર ઉનાળે ભુવો પડ્યો મક્તમપુરામાં વિસ્તારમાં ભુવો પડ્યો નવા રોડ પર મસમોટો ભુવો પડ્યો 9 મહિના પહેલા જ રોડ બન્યો છે રોડની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા
રથયાત્રા/અમદાવાદઃ 146મી રથયાત્રાને લઇને થશે રિહર્સલ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તૈયારી રથાયાત્રામાં અડચણ ન આવે તે માટે રિયર્સલ આજે તૈયાર થયેલા નવા રથની ટ્રાયલ શરૂ કરાશે જગન્નાથ મંદિરમાં ભગવાનના રથની ટ્રાયલ થશે મંદિરના આસપાસ રથ ફેરવી ટ્રાયલ કરાશે
હાઉસિંગ બોર્ડનું મકાન ધરાશાયી/ભાવનગરમાં હાઉસિંગ બોર્ડનું મકાન ધરાશાયી ભરતનગરમાં 3 માળનું બિલ્ડીંગ ધરાશાયી ફાયર વિભાગે 6 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું છેલ્લા 10 વર્ષથી જર્જરિત બન્યા છે હાઉસિંગના મકાનો મકાનના કાટમાળમાં ફસાયેલ 6 લોકોને બચાવાયા
માર્ગ અકસ્માત/ખેડબ્રહ્માઃ બાઈક અને કાર વચ્ચે અકસ્માત મોડી રાત્રે સર્જાયો અકસ્માત કાર ચાલકે બાઇક પર સવારને ફંગોળ્યા પત્ની અને પુત્રનું ઘટના સ્થળે જ મોત મૃત મહિલા ખેડબ્રહ્મામાં UGVCLમાં કરતી કામ ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
એટીએસ/IBના એલર્ટ બાદ ATSની સૌથી મોટી કાર્યવાહી અમદાવાદના નારોલથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત બાંગ્લાદેશ-પાકિસ્તાન કનેક્શનના આધારે કરાઈ અટકાયત રથયાત્રા પહેલા જ હુમલાના મળ્યા હતા ઈનપુટ ઇનપુટ આધારે ATS દ્વારા કરવામા આવી કાર્યવાહી 3 યુવકો સાથે સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછ
ગુજરાત હવામાન વિભાગની આગાહી/રાજ્યમાં આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહશે આગામી 48 કલાક ગરમીનો પ્રકોપયથાવત રેહશે અમદાવાદમાં 4 દિવસ સુધી યલો એલર્ટ રહશે 24 મે બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો નોંધાશે 3 દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરથી તાપમાન ઘટશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજ રેહશે
કોંગ્રેસ-ચીન-ભારત/ચીનની પીછેહઠના બદલામાં ભારતે તેના આંતરિક વિસ્તારોને જ બફર ઝોન બનાવવા સંમતિ આપીઃ કોંગ્રેસ
IPL Satto/સુરતમાં IPL પરના સટ્ટા રેકેટનો પર્દાફાશ, ચારની ધરપકડ, ત્રણ કરોડ કરતાં વધુના વ્યવહારો મળ્યાં