Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બે હજારની નોટ/રાજ્યના પેટ્રોલ પંપ પર 2 હજારની નોટ સ્વીકારશે પેટ્રોલ પંપ ડીલર એસો.નો નિર્ણય પેટ્રોલ પંપ પર 2 હજારની નોટ સ્વીકારશે

રક્તતુલા/જામનગરમાં યોજાયો રક્ત તુલાનો કાર્યક્રમ હકુભા જાડેજા અને રિવાબા જાડેજાની કરાઇ રક્તતુલા મોટી સંખ્યામાં લોકો ભવ્ય લોક ડાયરામાં ઉમટ્યા મહારાણા પ્રતાપની જન્મજ્યંતિ નિમિતે કરાયું આયોજન વિશાળ શોભાયાત્રા સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો ડાયરો ચલણી નોટોના વરસાદમાં ફેરવાઈ ગયો

કાળઝાળ ગરમી/ગરમીને લઇને હવામાન વિભાગની આગાહી હાલ ગરમીથી કોઈ રાહત નહીં મળે 2 દિવસ ગરમીનો પારો રહેશે યથાવત્ 42.8 ડિગ્રી અમદાવાદમાં તાપમાન નોંધાયુ બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ રહેશે પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધ્યુ

જીએસટી કૌભાંડ/ભાવનગરના ચકચારી GST કૌભાંડ મામલો આરોપીઓ સામે 8251 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ તપાસ અધિકારી કે.જી. ચાવડાએ કરી ચાર્જશીટ તૈયાર કુલ 14 આરોપીઓ વિરૂધ્ધ 8251 પાનાની ચાર્જશીટ તૈયાર GST કૌભાંડના 14 આરોપીઓની કરાઈ છે ધરપકડ કુલ 436 બોગસ પેઢીઓ પૈકીની 125 પેઢીઓમાં આચરાયું કૌભાંડ 14 આરોપી વિરુદ્ધ 881 કરોડથી વધારેના GST કૌભાંડની ચાર્જશીટ તૈયાર

આજનું રાશિફળ/23મેનું રાશિ ભવિષ્ય જાણો, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Student Career-Congress/ભાજપ જેએનયુ જેવી એક યુનિવર્સિટી પણ બનાવી શક્યું નથીઃ કોંગ્રેસ

તાંત્રિક વિધિ/રાજકોટઃ વિધિના બહાને તાંત્રિકે ખંખેર્યા રૂપિયા નકલી તાંત્રિકે લાખો રૂપિયા ખંખેરી લીધા ભક્તિનગર પોલીસે બોગસ તાંત્રિકને ઝડપ્યો નકલી તાંત્રિક રાજસ્થાન ભાગી ગયો હતો પોલીસની ટીમે તાંત્રિકને રાજસ્થાનથી ઝડપ્યો અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાની આશંકા

યુવકનું ડૂબી જવાથી મોત/સાબરકાંઠાઃ વિજયનગરના પોળોમાં યુવાનનું મોત આણંદથી 9 મિત્રો પોળોમાં ફરવા આવ્યા હતા નદીમાં પાચ મિત્રો ન્હાવા પડ્યા હતા પોળોમાં દરગાહ નજીક ન્હાવા પડ્યા હતા ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો

ભાજપની બેઠક/ગાંધીનગરઃ આજે મળશે કારોબારી બેઠક કમલમ્ ખાતે મળશે ભાજપની કારોબારી બેઠક રાજકોટ શહેર,અમરેલી જિલ્લાની બેઠક દ્વારકા, પોરબંદર જિલ્લાની પણ કારોબારી બેઠક પેજ સમિતિ, બૂથ સમિતિ, સો.મિડીયા મુદ્દે ચર્ચા લોકસભાની ચૂંટણીને લઇને પ્રદેશ ભાજપની કવાયત વિધાનસભા પેટર્ન પર સંગઠન કામગીરી કરવા ભાર મુકાશે

ગરમી/રાજ્યમાં હજુ 3 દિવસ કાળઝાળ ગરમીની આગાહી અમદાવાદીઓને ગરમીથી રાહત નહીં અમદાવાદમાં બે દિવસ યેલ્લો એલર્ટ 25 મે થી શહેરીજનોને મળશે ગરમીથી રાહત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન રહેશે સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં 41 ડિગ્રી તાપમાન રહેશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy