ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં દિવ્ય દરબાર/રાજકોટમાં પહેલી અને બીજી જૂને યોજાશે બાબાનો દરબાર રાજકોટમાં બાબાનો રોડ શો અને શોભાયાત્રા નીકળશે સુરતમાં પણ બાબાના દરબારની તૈયારીઓ પૂરજોશમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ 28મીએ ઝુંડાલ નજીક આવેલા ફાર્મ પર દરબાર યોજાશે રાઘવ ફાર્મમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી અમદાવાદના ચાણક્યપુરીમાં 29-30મીએ યોજાશે દરબાર
આગ/સુરતઃ અનમોલ ટેક્સટાઇલ્સ માર્કેટમાં આગ કાપડનો જથ્થો હોવાથી આગ બની વિકરાળ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
અસામાજિક તત્વોનો આતંક/સુરતઃ અસમાજિક તત્વોએ મચાવ્યો આતંક શખ્સને સોસાયટીમાં કેમ આવ્યો પુછતા આતંક મળતીયાને બોલાવી કરી મકાનોમાં તોડફોડ સોસાયટીના કેટલાક રહિશોને માર્યો માર કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પલસાણાના કરાડા ગામની ઘટના
ડોગ બાઇટ ઇન્જેક્શન/સુરતઃ સિવિલમાં મેજર ડોગ બાઇટના ઇન્જેક્શન ખુટ્યા રોજના નવા 50થી 60 દર્દીઓ વચ્ચે મુશ્કેલી દર્દીઓને સ્મીમેરમાં મોકલવાની ફરજ પડાઈ શહેરમાં ડોગ બાઈટના કેસમાં સતત વધારો
નકલી દવા/સુરતઃ પેસ્ટ્રી, મરીમસાલા હવે દવા પણ નકલી સુરત પાલિકાની તપાસમાં દવાના સેમ્પલ ફેલ પ્રોટિન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ શાહપોરમાં આશિષ મેડિકલના સેમ્પલ ફેલ મગોબની જય અંબે કેમિસ્ટના સેમ્પલ ફેલ બામરોલીની S.H કેમિસ્ટની સેમ્પલ ફેલ મહાનગરપાલિકાએ કરી તમામ વિરૂદ્ધ કાર્યવાહી
ભાજપ કારોબારીની બેઠક/આજે ફરી મળશે કારોબારી બેઠક 5 જિલ્લાઓના નેતાઓની મળશે બેઠક ખેડા, આણંદ, છોટાઉદેપુરની કારોબારી બેઠક વલસાડ અને પંચમહાલ જિલ્લાની બેઠક 2024 લોકસભા ચૂંટણી માટે અત્યારથી કવાયત વિધાનસભા પેટર્ન પર કામ કરવા અપાશે જોર પેજ સમિતિ, બુથ સમિતિ અંગે કરાશે ચર્ચા
ચોર/રાજકોટઃ લોકઅપમાંથી ચોર ભાગવાનો મામલો ચોર ભાગી જતા કરાઇ કાર્યવાહી A ડિવિઝન ના ASI સસ્પેન્ડ ASI ઉપેન્દ્રસિંહ ઝાલા સસ્પેન્ડ શનિવારે ચોરીનો આરોપી ભાગી ગયો હતો ASI ઉપેન્દ્રસિંહ ઝાલા બીજીવાર સસ્પેન્ડ અગાઉ સાયલા દારૂકાંડમાં કરાયા હતા સસ્પેન્ડ
ગરમીનો પ્રકોપ યથાવત/રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ 6 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને પાર અમદાવાદમાં ગરમીને લઇને યલ્લો એલર્ટ અમદાવાદમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 41.9 ડિગ્રી તાપમાન વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું
આજથી બેન્કમાં બે હજારની નોટ બદલી શકાશે/આજથી બેંકમાં 2000ની નોટ બદલી શકાશે રૂ.2000ની નોટ બદલવા કોઇ ફોર્મ નહીં ભરવું પડે બેંકમાં 2000ની 10 નોટ એક સાથે બદલી શકાશે બેંકમા 2000ની ગમે તેટલી નોટ જમા કરાવી શકાશે
પ્રધાનમંત્રી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે/પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે સિડની એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય સ્વાગત ભારતીય મૂળના લોકોને PM મોદી કરશે સંબોધન ઓલિંપિક પાર્કમાં ભારતીયોને સંબોધશે PM સિડનીમાં વેપારીઓ સાથે કરશે મુલાકાત