Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ઇઝરાયેલ હુમલો/ઇઝરાયલી વિમાને ગાઝા પટ્ટીમાં ઇસ્લામિક જેહાદના લક્ષ્યો પર હુમલો કર્યો, 3 કમાન્ડર માર્યા ગયા

ધ કેરલ સ્ટોરી-યુપી/કેરલ સ્ટોરીઃ પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ તો યુપીમાં ટેક્સ ફ્રી

જીરુ-વરિયાળીનો રેકોર્ડ બ્રેકિંગ ભાવ/રાજકોટ યાર્ડમાં જીરું અને વરિયાળીના રેકોર્ડબ્રેક ભાવ જીરૂનો ભાવ 9100 રૂપિયા બોલાયો વરિયાળીનો 3830 રૂપિયા ભાવ બોલાયો અગાઉ જીરૂ અને વરિયાળીના આટલા ભાવ નથી બોલાયા ગઈકાલે 1830 ક્વિન્ટલ જીરૂની થઈ હતી આવક

સીંગતેલના ભાવમાં વધારો/સિંગતેલના ભાવમાં વધારો યથાવત્ 3 દિવસમાં રૂપિયાનો 100નો વધારો સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2860થી 2910 લગ્નની સિઝનના કારણે ભાવ વધ્યા

ગરમીમાં વધારો/12 મે સુધી ગરમીની આગાહી અમદાવાદમાં આકરી ગરમીની આગાહી આજે પણ અમદાવાદમાં યલો એલર્ટ 42 ડિગ્રીને પાર જઈ શકે તાપમાન 10 અને 11 મેએ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ 10 અને 11 મેએ 43-44 ડિગ્રી રહી શકે પારો 12મીએ ફરી યલો એલર્ટની આગાહી

આરોપી ઝડપાયો/સુરતઃ ઉનામાં હિંસાનો વોન્ટેડ આરોપી ઝડપાયો અમરોલી પાળા પર આશ્રમમાં છુપાયો હતો આરોપી ઉનામાં બે જૂથ વચ્ચે થઇ હતી હિંસા SOGએ આરોપી યોગેશબાપુ ગૌસ્વામીને ઝડપ્યો

છેતરપિંડી/મહેસાણાઃ ઉનાવા ગામ નજીકનો મામલો કુંવરજી કોમટ્રેડ રિટેઈલ પ્રા.લી કંપની સાથે ઠગાઈ ખુદ કંપનીના કર્મીઓએ કંપનીને ચૂનો લગાવ્યો મેનેજર મુકેશ ઠક્કરે ઠગાઈ આચરી સુપરવાઇઝર અને પ્લાન્ટ ઓપરેટર પણ સામેલ કંપનીનો સુપરવાઈઝર છે ગુણવંત મિસ્ત્રી પ્લાન્ટ ઓપરેટર છે જસવંતગીરી ગોસ્વામી કંપનીના ત્રણે કર્મચારીઓએ કંપનીને ચૂનો લગાવ્યો 154 મેટ્રિક ટન જીરાનો જથ્થો બારોબાર સગેવગે કુલ રૂપિયા 6.16 કરોડની ઠગાઈ કરી ત્રણે વિરુદ્ધ ઉનાવા પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ

દેશી બનાવટના હથિયાર ઝડપાયા/ગાંધીનગરમાંથી ઝડપાયો હથિયારનો જથ્થો દેશી બનાવટનો હથિયારનો જથ્થો ઝડપી પાડ્યો બિનવારસી કારમાંથી મળ્યો જથ્થો સોસા.ના પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાંથી મળ્યો ચેરમેનને શંકા જતા કારની કરી હતી તપાસ ઇન્ફોસિટી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

કેરાલા સ્ટોરી પર પ્રતિબંધ/ધ કેરલા સ્ટોરી ફિલ્મ પર વિવાદ પ.બંગાળ સરકારે ફિલ્મ પર મૂક્યો પ્રતિબંધ સોમવારે તાત્કાલિક આદેશ બહાર પાડ્યો આદેશ જાહેર કરી સ્ક્રિનિંગ રોકાવ્યું ફિલ્મને મમતા બેનર્જીએ વિકૃત ગણાવી ફિલ્મ પર મમતા બેનર્જીનું નિવેદન નફરત અને હિંસાની ઘટના વધી શકે દક્ષિણી રાજ્યોને બદનામ કરતી ફિલ્મ

એનઆઇએના દરોડા/જમ્મુ કાશ્મીરમાં NIAના દરોડા 12 જગ્યા પર NIAના દરોડા શ્રીનગર, અનંતનાગ, કુપવાડામાં દરોડા પૂછ, જમ્મુ, રાજૌરીમાં NIAના દરોડા કિસ્તવાડમાં પણ NIAના દરોડા આતંકવાદી ષડયંત્રને લઇને NIAની કાર્યવાહી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy