Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ભૂકંપનો આંચકો/અફઘાનિસ્તાનમાં અનુભવાયો ભૂકંપનો આંચકો 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ફૈઝાબાદથી 116 કિમી દૂર ભૂંકપનું કેન્દ્ર બિંદુ

વડોદરામાં પ્રભારી સચિવ બનતા વિનોદ રાવ/IAS વિનોદ રાવને વડોદરામાં જવાબદારી સોંપાઇ વિનોદ રાવને વડોદરાના પ્રભારી સચિવ તરીકે નિમણૂંક વિનોદ રાવ અગાઉ વડોદરાના કલેક્ટર રહી ચુક્યા છે VMC કમિશ્નર તરીકે પણ રહી ચૂક્યા છે વિનોદ રાવ

તલાટીની પરીક્ષા/તલાટીની પરીક્ષાની આન્સર કી જાહેર કરાશે GSSSBની જાહેર થશે આન્સર કી

કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ/રાજ્યમાં કાળજાળ ગરમીનો પ્રકોપ શરૂ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો 6 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયુ અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 41.4 ડિગ્રી તાપમાન રાજકોટમાં 41.7 ડિગ્રી તાપમાન હજુ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી

લોરેન્સ બિશ્નોઈ/લોરેન્સ બિશ્નોઇને આજે કોર્ટમાં કરાશે રજૂ નલિયાની કોર્ટમાં લોરેન્સ બિશ્નોઇને રજૂ કરાશે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં કરાશે રજૂ ડ્રગ્સ કેસમાં રિમાન્ડ થશે આજે પૂરા ગુજરાત ATS માંગી શકે છે વધુ રિમાન્ડ 200 કરોડના ડ્રગ્સ કેસમાં બિશ્નોઇની પૂછપરછ

આરએસએસ શિબિરનો પ્રારંભ/વડોદરામાં RSSની શિબિરનો પ્રારંભ RSS વડા મોહન ભાગવત વડોદરાની મુલાકાતે આજે મોહન ભાગવત શિબિરમાં કરશે સંબોધન હરણી સ્થિત સિગ્નસ સ્કૂલમાં શિબિરનું આયોજન 12 મી મે સુધી શિબિરમાં હાજર રહેશે મોહન ભાગવત આગામી 27 તારીખ સુધી ચાલશે આ શિબિર

મનપા વેરા વસૂલાત/રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખાનો સપાટો બાકી વેરો વસૂલવા ખાસ ડ્રાઈવનું કરાયું આયોજન વેરા વસૂલાત શાખા દ્વારા 30 મિલ્કતોને સીલ 22ને ટાંચ-જપ્તીની નોટીસ આપવામાં આવી કુલ 1.56 કરોડની રીકવરી પણ કરવામાં આવી સાધુ વસવાણી હોસ્પિટલ સામે સીલીંગની કાર્યવાહી સાધુ વસવાણીની કાર્યવાહીમાં 1.43 લાખની વસુલાત રણછોડનગરમાં આવેલ પી.બી. પટેલ સ્કૂલને નોટીસ ઢેબર રોડના ST બસપોર્ટ પરની બે દુકાન સીલ

ફાર્મસી પ્રવેશ પ્રક્રિયા/ફાર્મસીમાં આજથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ફાર્મસીમાં પ્રવેશ માટે 106 કોલેજમાં પ્રવેશનો પ્રારંભ આજથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન શરૂ 5 જૂન સુધી ડોક્યુમેન્ટ અપલોડ કરીને રજિસ્ટ્રેશન કરાશે www.gujacp.nic.in પર રજિસ્ટ્રેશન 4 સરકારી,10 ગ્રાન્ટેડ અને 106 ખાનગી કોલેજ કુલ 8950 બેઠક માટે એડમીશન પ્રક્રિયા શરૂ ગત વર્ષે 7328 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો હતો

ગરમીમાં વધારો/રાજ્યમાં ગરમીમાં થશે વધારો પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નહિ રાજ્યમાં ગરમીમાં થશે વધારો 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી ગત રોજ સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન અમદાવાદ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું આગામી 5 દિવસમાં અમદાવાદમાં 42 ડિગ્રી ઉપર તાપમાન જઈ શકશે

આત્મહત્યા/રાજકોટમાં વધુ એક તબીબી છાત્રનો આપઘાત પંખા સાથે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત મુરલીધર કોલેજમાં BAMSનો કરતો હતો અભ્યાસ પેપર નબળું જતા ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું વશિષ્ઠ વિનોદભાઈ પટેલ નામના છાત્રનો આપઘાત મૂળ સાબરકાંઠાના વાસણાના યુવકે કર્યો આપઘાત રાજકોટની ત્રંબા હોસ્ટેલમાં રહી કરતો હતો અભ્યાસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy