Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

રાજકોટમાં ચેકિંગ/રાજકોટના રેસ કોર્સ રોડ પર અચાનક ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરાયું અચાનક ચેકિંગ મોટી સંખ્યામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચેકીંગમાં ઉતરી લુખા તત્વોનો આતંક દૂર કરવા ક્રાઇમ બ્રાન્ચનું ચેકીંગ રોમિયોગીરી, છેડતી કરતા તત્વોને કાયદાનું ભાન પણ કરાવ્યું રેસકોર્સ નજીક ફરતા અનેક વાહનોનું કરાયું ચેકિંગ અનેક લારી-ગલ્લામાં પણ કરાયું સઘન ચેકિંગ

જીએસટી કૌભાંડ/ભાવનગર GST કૌભાંડનો મામલો GST ગેરરીતિમાં મહંમદ ટાટાની ધરપકડ બોગસ પેઢીઓ બનાવવા મામલે કરાઈ ધરપકડ ભાવનગર SIT ટીમે મહંમદ ટાટાની કરી ધરપકડ સાબરમતી જેલમાં કેદ હતો મહંમદ ટાટા ટ્રાન્સફર વોરંટથી મહંમદ ટાટાને ભાવનગર લવાયો

સીંગતેલના ભાવમાં વધારો/રાજકોટ ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો એક સપ્તાહમાં ડબ્બે રૂ. 50થી 60નો થયો વધારો સીંગતેલ સહિતના ખાદ્યતેલમાં બાઉન્સ બેક ટ્રેન્ડ સીંગતેલના ડબ્બાનો ભાવ 2830 થી 2870 કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1660 થી 1700 પામ તેલના ડબ્બાનો ભાવ 1525 થી 1530 સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવ 1620 થી 1660 કપાસિયા તેલના ડબ્બામાં 50 થી 60 રૂપિયાનો વધારો પામ અને સનફ્લાવર ઓઇલમાં 40 થી 50 રૂ. નો વધારો સીંગતેલના ભાવમાં પણ રૂ. 50નો વધારો જોવા મળ્યો મગફળી, કપાસની ઓછી આવકને કારણે થયો વધારો માવઠા સહિતના કારણોને લઇ તેલના ભાવમાં વધારો

જૂનાગઢના સાંસદની અનોખી પહેલ/જૂનાગઢના સાંસદ, ધારાસભ્યની અનોખી પહેલ ધારાસભ્ય સંજય કોરડિયાની અનોખી પહેલ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બતાવશે વિનામૂલ્યે ફિલ્મ જોવા મહિલાઓ માટે કરાઈ વ્યવસ્થા જૂનાગઢના મલ્ટિપ્લેક્સમાં બતાવાશે ફિલ્મ આગામી તા.11 થી 19 મે સુધી બતાવાશે ફિલ્મ

તેજસ્વી યાદવ/તેજસ્વી યાદવ સામે બદનક્ષીના કેસનો મામલો સમગ્ર મામલે મેટ્રો કોર્ટે તપાસના આપ્યા આદેશ ક્રિમિનલ પ્રો. કોડની કલમ 202 હેઠળ તપાસના આદેશ બદનક્ષીની ફરિયાદ અંગે સૌ પ્રથમ કોર્ટ તપાસ કરશે ફરિયાદી પક્ષના સાક્ષીઓ અને પુરાવાઓને ધ્યાને લેવાશે બદનક્ષીનો પ્રાથમિક કેસ બને છે કે કેમ તે અંગે તપાસ કરાશે ફરિયાદી પક્ષને પુરાવાઓ, સાક્ષીઓ રજૂ કરવા કોર્ટનો નિર્દેશ 20 મેના રોજ સાક્ષી, પુરાવા સાથે હાજર રહેવા હુકમ સમગ્ર મામલે આગામી 20 મેના રોજ હાથ ધરાશે સુનાવણી

આગ/ગાંધીનગરના કર્મયોગી ભવનમાં આગની ઘટના ગૌણસેવા પસંદગી મંડળની ઓફિસમાં લાગી આગ કર્મયોગી ભવનના પ્રથમ માળે આગની ઘટના ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓને નીચે ઉતારાયા ઘટનાને પગલે ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે ફાયરકર્મીઓએ તાત્કાલિક આગને કાબુમાં લીધી ઓફિસમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ

ભ્રષ્ટાચાર/પંચમહાલ :નલ સે જલ યોજના હેઠળ ભ્રષ્ટાચારનો આક્ષેપ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનો આક્ષેપ ભાજપ નેતાએ જ ભ્રષ્ટાચાર થયો હોવા અંગેની કરી રજૂઆત ગોધરા, શહેરા તાલુકામાં વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ વાસ્મોના ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવા માંગ વિજિલન્સ મારફતે તપાસ કરાવવા જેઠા ભરવાડની માંગ

રેડ/વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ મામલો બે દિવસની રેકી બાદ રેડ કરાઇ હતી રેડ દરમિયાન નકલી મરચાંનું ગોડાઉન ઝડપાયું નકલી મરચાંનો કાળો કારોબાર ઝડપાયો 10 લાખ રૂપિયાનો 758 કિલો જથ્થો કબ્જે મુકેશ મહેશ્વરીના ગોડાઉનમાંથી ઝડપાયું કૌભાંડ

કર્ણાટક ચૂંટણી/કર્ણાટક ચૂંટણી અમિત શાહનું નિવેદન અમિત શાહે કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર કોંગ્રેસ પીએમ મોદીને અપશબ્દો બોલ્યા કર્ણાટકની જનતા કોંગ્રેસને જવાબ આપશે કર્ણાટકમાં ડબલ એન્જિન સરકાર બનશે અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અમે શરૂ કર્યા PM મોદીની લોકપ્રિયતા અપાર છે

હત્યા/સુરેન્દ્રનગરઃ કેનાલમાંથી મૃતદેહ મળવાનો કેસ સમગ્ર કેસમાં આવ્યો નવો વળાંક પત્ની સાથે આડા સંબંધોમાં યુવકની હત્યા કુડા નજીક નર્મદા કેનાલમાંથી મળ્યો હતો મૃતદેહ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા મૃતદેહને કોથળામાં બાંધીને કેનાલમાં ફેંક્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy