પાણીનું બિલ/સુરતઃ ઉતરાણ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન રહીશોનો પાણીના બિલ મુદ્દે વિરોધ મીટર લગાવ્યા બાદ બેફામ બિલ ફટકારતા વિરોધ એક સાથે 8 મહિનાનું બિલ ફટકારતા વિરોધ 8 હજાર થી 10 હજાર ફટકારતા લોકોમાં રોષ મહિલાઓએ માટલા ફોડી બિલનો વિરોધ કર્યો માત્ર 2 જ કલાક પાણી આવતા રોષ 24 કલાક પાણી આપવાની વાત કરી હતી
મિગ-21 ક્રેશનો ઇતિહાસ/રાજસ્થાનમાં સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત મિગ -21 વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત હનુમાનગઢમાં વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત એક મકાન પર પડ્યું સેનાનું વિમાન સમગ્ર ઘટનામાં 2 લોકોના મોત સમગ્ર ઘટનામાં બન્ને પાઇલોટ સુરક્ષિત
આત્મહત્યા/કેશોદઃ સગીરા અને યુવકે કર્યો આપઘાત સોંદરડા ગામે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
હત્યા/વાપીના રાતામાં ફાયરિંગ કરી હત્યા વાપી તા.ભાજપના ઉપ પ્રમુખની હત્યા પરિવાર સાથે મંદિર દર્શન કરવા ગયા હતા બાઇક પર આવેલ શખ્સોએ ફાયરિંગ કરી ફરાર જૂની અંગત અદાવત માં હત્યા થઈ હોવાની આશંકા પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ