હત્યા/
વાપીના રાતામાં ફાયરિંગ કરી હત્યા વાપી તા.ભાજપના ઉપ પ્રમુખની હત્યા પરિવાર સાથે મંદિર દર્શન કરવા ગયા હતા બાઇક પર આવેલ શખ્સોએ ફાયરિંગ કરી ફરાર જૂની અંગત અદાવત માં હત્યા થઈ હોવાની આશંકા પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ
