કમોસમી વરસાદ/રાજ્યના 6 જિલ્લામાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે સૌરાષ્ટ્રના 3, દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા માટે આગાહી ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો આવી શકે જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ માટે આગાહી સુરત, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
આગ/વલસાડ: પારડીની એક કંપનીમાં આગ કલાનિધિ ફોમ નામની કંપનીમાં ભીષણ આગ 7થી વધુ ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો કંપનીને લાખો રૂપિયાનું નુકશાન
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો/મહેસાણાઃ વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ ઉમિયા ગોડાઉનમાં પાડ્યા દરોડા હિંમતનગર-વિજાપુર હાઇવે પર ગોડાઉન મરચામાં કલર ભેળસેળ કરવાનું ગોડાઉન ઝડપાયું દરોડા પાડીને રંગે હાથ ઝડપી પાડ્યા
માર્ગ અકસ્માત/સુરતઃ ડમ્પર ચાલક બન્યો યમદૂત ડમ્પર ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે મહુવાના મિયાપુર ચોકડી નજીક બની ઘટના બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી
મારામારી/પો.કર્મી અને MLAના પુત્ર વચ્ચે મારામારી બન્નેની વચ્ચેની મારામારીનો વિડીયો વાયરલ ભાજપના MLA ના પુત્ર અને પો.કર્મી વચ્ચે મારામારી તળાજાના MLA ગૌતમ ચૌહાણના પુત્રની દાદાગીરી પો.કર્મીએ ફરિયાદમાં ગૌરવ ચૌહાણનું નામનો નથી કર્યો ઉલ્લેખ ષડયંત્ર રચી બદનામ કરવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું