જીએસટી કૌભાંડીઓના રિમાન્ડ મંજૂર/ભાવનગરઃ ચકચારી GST કૌભાંડ કેસ ઝડપાયેલા 5 આરોપીના રિમાન્ડ મંજૂર કોર્ટે 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર પાલિતાણા, નીલમબાગ પો.સ્ટે.માં નોંધાયો ગુનો ગરીબ લોકોના આધારકાર્ડમાં નંબર અપડેટ કરતા ખોટા GST નંબર મેળવીને આચરતા કૌભાંડ
બળાત્કાર/રાજ્યભરને હચમચાવી દેતી જામનગરની ઘટના જામનગરના સામે આવી અતિ જઘન્ય ઘટના સગી માતા પર પુત્રએ બળાત્કાર ગુજાર્યો શ્રમિક કામ કરતા કપાતર પુત્ર સામે નોંધાવી ફરિયાદ નવાગામ વિસ્તારની ઘટનાએ જગાવી ચકચાર સીટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી આરોપી પુત્ર સામે ચો તરફથી ફિટકાર
યલો એલર્ટ/અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી 8-9 મે ના રોજ અમદાવાદમાં યલ્લો એલર્ટ અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમીનું તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું મોટા ભાગના શહેરોમાં તાપમાન વધવાની શક્યતા વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વધશે તાપમાન
ઠગ માલિની પટેલ/ઠગ માલિની પટેલને કોર્ટમાં કરાશે રજૂ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કરાશે રજૂ 43 લાખના કેસમાં માલિની પટેલને કરાશે રજૂ રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે
મોહન ભાગવત/RSS વડા મોહન ભાગવત વડોદરાની મુલાકાતે સંઘની શિબિરમાં આપશે મોહન ભાગવત હાજરી પશ્ચિમ ક્ષેત્રની દ્વિતીય ક્ષેત્રીય શિબિરનો પ્રારંભ શહેરની સિગ્નસ સ્કૂલમાં શિબિરનું કર્યું છે આયોજન 12 મી મેં સુધી શિબિરમાં હાજર રહેશે મોહન ભાગવત 27 મી મેં સુધી ચાલશે શિબીર શિબિરમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર શિક્ષાર્થી લેશે ભાગ કુલ 400 શિક્ષાર્થીઓએ લીધો છે ભાગ
હત્યા/કચ્છઃ ગાંધીધામમાં યુવકની હત્યા ભાવનગરના યુવકની કરાઇ હત્યા અજાણ્યા શખ્સોએ કરી યુવકની હત્યા છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
ફૂડ પોઇઝનિંગ/અમરેલીઃ રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝન અંદાજિત 150 થી વધુ લોકોને થઇ અસર લગ્ન પ્રસંગે જમણવાર બાદ તબિયત લથડી દર્દીઓને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
માનહાનિનો કેસ/અમદાવાદઃ તેજસ્વી યાદવ વિરૂદ્ધ માનહાનિનો કેસ મેટ્રો કોર્ટમાં સમગ્ર મામલે હાથ ધરાશે સુનાવણી તેજસ્વી યાદવ છે UPના ડેપ્યુટી સીએમ ગુજરાતીઓને ઠગ કહેવાના કેસમાં હાથ ધરાશે સુનાવણી મેટ્રો કોર્ટમાં કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ
કર્ણાટક ચૂંટણી/કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ થશે શાંત 10 મે ના રોજ યોજાશે ચૂંટણી તમામ પક્ષો જનતાને રિઝવવાના પ્રયાસ કરશે
અકસ્માત/કેરળઃ મલપ્પુરમાં નાવ પલટવાની ઘટના નાવ પલટી જતા 21 લોકોના મોત નાવમાં સવાર હતા 40 લોકો તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું PM રાહત ફંડમાંથી વળતરની જાહેરાત મૃતકના પરિવારને 2-2 લાખ વળતરની જાહેરાત