ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો/ મહેસાણાઃ વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ ઉમિયા ગોડાઉનમાં પાડ્યા દરોડા હિંમતનગર-વિજાપુર હાઇવે પર ગોડાઉન મરચામાં કલર ભેળસેળ કરવાનું ગોડાઉન ઝડપાયું દરોડા પાડીને રંગે હાથ ઝડપી પાડ્યા

Breaking News