નવી દિલ્હી,
ચાલુ વર્ષનો હાલ ઓગષ્ટ મહિનો ચાલી રહ્યો છે અને અત્યારસુધીમાં ભારતના ઓટો માર્કેટમાં એક થી ઉપર એક પ્રીમિયમ કારના નવા મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. આ મોડલમાં કેટલાક ફેસલિફ્ટ મોડલ છે. અત્યારસુધીમાં લોન્ચ કરવામાં આવેલા કારોના મોડલમાં મારુતિ સુઝુકી, ફોર્ડ, હોન્ડા સહિતની અનેક કંપનીઓના મોડલ છે.
ત્યારે હવે આગામી સમયમાં હજી બીજા કારો લોન્ચ કરવામાં આવી શકે છે, એમાં આ ૮ મોડલ મુખ્ય છે:
૧. મારુતિ સુઝુકીની સિયાજ ફેસલિફ્ટ :

૨. Datsun go, ગો પ્લસ ફેસલિફ્ટ :

૩. મર્સિડીઝ બેન્જ સી-ક્લાસ ફેસલિફ્ટ :

૪. હોન્ડા સીઆરવી :

૫. મારુતિ સુઝુકી અર્ટીગા :

૬. hyundai સેન્ટ્રો :

૭. મહિન્દ્રા રેક્સટોન :

૮. જીપ કંપસ ટ્રેલહોક :

