Dwarka/ દ્વારકામાં કુદરતી આફતો સામે લોકોને જાગૃત કરાયા, NDRFની 6 બટાલિયન દ્વારા કામગીરી

દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે NDRFની 6 બટાલિયન અને સલાયા મરીન પોલીસ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયું.

Gujarat Others
NDRFની
  • કુદરતી આફતો સામે લોકોને જાગૃત કરાયા
  • NDRFની 6 બટાલિયન દ્વારા કામગીરી
  • મરીન પોલીસ, જિ.વહીવટી તંત્ર દ્વારા કામગીરી
  • કુદરતી આફત સામે પગલા લેવાની માહિતી અપાઈ
  • મામલતદાર, પી.આઈ, NDRFના જવાનો હાજર રહ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે NDRFની 6 બટાલિયન અને સલાયા મરીન પોલીસ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયું.વાવાઝોડા સહિતની કુદરતી આફતો વીશે સમજાવવામાં આવ્યા. આ પ્રકારની સ્થિતિ સર્જાય તો એ પરિસ્થિતિ સામે કેવા પ્રકારના પગલા લેવા સૂચનો અને ડેમો બતાવવામાં આવ્યા.આ દરમિયાન ખંભાળીયા મામલતદાર, સલાયા મરીન પોલીસ મથકના પીઆઇ તેમજ NDRFના જવાનો સહિત સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા.

આ પણ વાંચો :ધારાસભ્ય આશાબેન પટેલના નિધન પર PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના સલાયા બંદર ખાતે NDRF અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો ને જાગૃતિ અંગે નો સેમિનાર યોજાયો જેમાં લોકો ને આપાતકાલીન સ્થિતિ માં વાવાઝોડા અને ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ તેમાંથી બચવા માટે લોકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ઊંઝાના MLA ડો. આશાબેન પટેલનું નિધન,અમિત શાહ સહિત આ નેતાએ પાઠવી શ્રદ્ધાંજલિ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે NDRF ની 6 બટાલિયન અને સલાયા મરીન પોકિસ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો ને જાગૃતિ અંગેની માહિતી અપાઈ હતી જામખંભાળિયા ના સલાયા બંદર ખાતે આવેલ બંદર પર વાવાઝોડા સમયે કુદરતી આફત પર લોકો ને સમજાવવામાં આવી રહ્યા છે અને આ પ્રકારે ની સ્થિતિ જો સર્જાય તો એ પરિસ્થિતિ ને કઈ રીતે લોકો ને તે પરિસ્થિતિ માંથી બહાર નીકળવું તે અંગે સૂચનો અને ડેમો કરી બતાવવામાં આવ્યા હતા જેમાં ખંભાળીયા મામલતદાર , સલાયા મરીન પોલીસ મથક ના પીઆઇ તેમજ NDRF ના જવાનો સહિત સ્થાનિક અગ્રણીઓ આ સમગ્ર કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન, ઝાયડસમાં લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો :લખતર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત, 4 લોકોના કરું મોત

આ પણ વાંચો :અમદાવાદીઓ ચેતી જજો, શહેરમાં નોંંધાયો ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ