- સુમુલડેરીમાં મતગણતરી
- હાઈકોર્ટના આદેશ અનુસાર મતગણતરી
- કલેકટરની હાજરીમાં મતગણતરી યોજાઈ
- માનસિંહ પટેલ પ્રમુખપદે ચૂંટાયા
- રાજુ પાઠક ઉપપ્રમુ પદે ચૂંટાયા
સુરતની સમુલ ડેરીની ચૂંટણી બાદ હાઈકોર્ટના આદેશ અનુસાર પ્રમુખ અને ઉપપ્રમુખ માટે મતગણતરી થઈ હતી. મતગણતરી માટે કલેકટર સુમુલ પહોંચ્યા હતા. મતગણતરીના અંતે સુમુલ ડેરીના પ્રમુખપદે માનસિંહ પટેલને 15 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર ભરત પટેલને 2 મત મળ્યા હતા. સાથે સાથે ઉપપ્રમુખ પદે રાજુ પાઠકને 14 મત મળ્યા હતા. અને ઉપપ્રમુખના હરીફ સુનિલ ગામિતને 3 મત મળ્યા હતા. પ્રમુખપદે માનસિંહ પટેલ તથા ઉપપ્રમુખપદે રાજુ પાઠકની જીત થઈ હતી.
હાઇકોર્ટનાં આદેશ પ્રમાણે કલેકટરની હાજરીમાં મતગણતરી યોજાઈ અને તેમા એસ એમ રાજગરી મુખ્ય ચૂંટણી અધિકારી સુમુલ ડેરી પણ હાજર રહ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
