આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર રામ મંદિર વિવાદને કોર્ટની બહાર ઉકેલવાની કોશિશ કરી રહ્યા છે. આ સંદર્ભે તેઓ હાલ ઉત્તર પ્રદેશમાં છે. આજે સવારે તેઓ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ખાલિદ રશીદ ફિરંગી મહાલીને મળવા લખનઉની એશબાગ ઇદગાહમાં ગયા હતા. આજે સાંજે તેઓ નાગપુર પહોંચશે. શનિવારે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડો. મોહન ભાગવત સાથે મુલાકાત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બન્ને વચ્ચે રામ મંદિર વિવાદ પર ચર્ચા થશે. તેઓ અયોધ્યામાં વિવિધ પક્ષકારો સાથે થયેલી વાતચીતનું વિવરણ ભાગવતને આપશે. આ દરમિયાન નવી ફોર્મ્યુલા પણ સામે આવી શકે છે..
Not Set/
રામ મંદિર વિવાદને કોર્ટ બહાર ઉકેલવા સંતો કરી રહ્યાં છે કોશિશ
આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર રામ મંદિર વિવાદને કોર્ટની બહાર ઉકેલવાની કોશિશ કરી રહ્યા છે. આ સંદર્ભે તેઓ હાલ ઉત્તર પ્રદેશમાં છે. આજે સવારે તેઓ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ખાલિદ રશીદ ફિરંગી મહાલીને મળવા લખનઉની એશબાગ ઇદગાહમાં ગયા હતા. આજે સાંજે તેઓ નાગપુર પહોંચશે. શનિવારે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક […]
