Not Set/ ચૂંટણી ટાણે લોકોનો રોષ, “કોઈ પણ પક્ષે મત્ત માટે પ્રવેશ કરવો નહિ”, સોસાયટીની બહાર લાગ્યા બોર્ડ

હાલ ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દરેક નેતા વોટબેંક માટે પબ્લિક સાથે સંવાદ કરતા જોવા મળે છે તો જનતા પણ આગળ ચુંટણીમાં વોટીંગ કરીને ચુંટી લાવેલ નેતાએ કેવા કાર્યો કર્યા તે ધ્યાનમાં લઈને આ વર્ષની ચુંટણીમાં વોટીંગ કરશે. પરંતુ બાપુનગર વિસ્તારની સતાધાર સોસાયટીના રહીશોએ આ વર્ષે ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. સોસાયટીના આગળ એક બોર્ડ […]

Top Stories

હાલ ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દરેક નેતા વોટબેંક માટે પબ્લિક સાથે સંવાદ કરતા જોવા મળે છે તો જનતા પણ આગળ ચુંટણીમાં વોટીંગ કરીને ચુંટી લાવેલ નેતાએ કેવા કાર્યો કર્યા તે ધ્યાનમાં લઈને આ વર્ષની ચુંટણીમાં વોટીંગ કરશે. પરંતુ બાપુનગર વિસ્તારની સતાધાર સોસાયટીના રહીશોએ આ વર્ષે ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. સોસાયટીના આગળ એક બોર્ડ લગાડવવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે “કોઈ પણ પક્ષે મત્ત માટે પ્રવેશ કરવો નહિ” આ સાથે ત્યાના સ્થાનીકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.