Not Set/ અમિતાભ બચ્ચન બિટકોઈનથી કમાયા 114 કરોડ રૂપિયા

એક અંગ્રેજી અખબાર મુજબ અમિતાભ બચ્ચને બીટકોઈનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું જેમાં તેમણે નફો થયો છે. લગભગ અઢીવર્ષ પેહલાં મે.2015માં બિટકોઈન માં 1.6 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. જેણી કિમત હાલ 114કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, હવે તે બિકોઈનના દમ પર જ કરોડપતિ બની ગયાં છે. અમિતાભ બચ્ચને તેના છોકરા અભિષેક સાથે મળીને સિંગાપુરની […]

Top Stories
187231 amitabh bacchan bitcoin અમિતાભ બચ્ચન બિટકોઈનથી કમાયા 114 કરોડ રૂપિયા

એક અંગ્રેજી અખબાર મુજબ અમિતાભ બચ્ચને બીટકોઈનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું જેમાં તેમણે નફો થયો છે.

લગભગ અઢીવર્ષ પેહલાં મે.2015માં બિટકોઈન માં 1.6 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. જેણી કિમત હાલ 114કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, હવે તે બિકોઈનના દમ પર જ કરોડપતિ બની ગયાં છે. અમિતાભ બચ્ચને તેના છોકરા અભિષેક સાથે મળીને સિંગાપુરની મેરિડિયન ટેક પીટીઈ માં 1.6 કરોડ રૂપિયા રોક્યા હતાં.

સિંગાપુરના આ ફર્મના ફાઉન્ડર વેંકટ શ્રીનિવાસ મીનાવલ્લી છે. મેરિડિયનની મુખ્ય સંપતિ ziddu.com છે. ગ્લોબલ માર્કેટમાં બીટકોઇનમાં ચાલી રહી તેજીના કારણે પાછલા અઠવાડિયે શેરોમાં 1000નો ઉછાળ આવ્યો હતો.

ઈટી  દાવો કર્યો કે, મીનાવલ્લીએ એક ટેક્સ્ટ મેસેજ કરીને કહ્યું કે, મેરિડિયન ટેક માં તેમની ભાગીદારી બદલ બચ્ચન પિતા-પુત્રને એસેટની ખરીદારી બાદ લોન્ગફિલના ૨૫૦૦૦૦ શેર મળ્યાં