Not Set/ ઐશ્વર્યાના ફોટા પાડતો ફોટોગ્રાફર પર કેમ ભડક્યો અભિષેક?

મંગળવારે મનીષ મલ્હોત્રાના ઘરે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અભિષેક સાથે કરણ જોહર પણ પાર્ટીમાં આવ્યો હતો. જયારે ઐશ્વર્યા ઘરની અંદરથી બહાર આવી અને તે ગાડી  માં બેસવા ગઈ હતી. એશે આ સમયે બ્લ્યૂદેનીમનો ડ્રેસ પહેર્યો હતો. અને ગાડીમાં બેસતા સમયે તેનો ડ્રેસ થોડો ઉપર થઈ ગયો હતો અને ફોટોગ્રાફર આ એન્ગ્લને ક્લિક […]

Entertainment
k6 ઐશ્વર્યાના ફોટા પાડતો ફોટોગ્રાફર પર કેમ ભડક્યો અભિષેક?

મંગળવારે મનીષ મલ્હોત્રાના ઘરે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અભિષેક સાથે કરણ જોહર પણ પાર્ટીમાં આવ્યો હતો. જયારે ઐશ્વર્યા ઘરની અંદરથી બહાર આવી અને તે ગાડી  માં બેસવા ગઈ હતી.

aishwarya rai 151011 ઐશ્વર્યાના ફોટા પાડતો ફોટોગ્રાફર પર કેમ ભડક્યો અભિષેક?

એશે આ સમયે બ્લ્યૂદેનીમનો ડ્રેસ પહેર્યો હતો. અને ગાડીમાં બેસતા સમયે તેનો ડ્રેસ થોડો ઉપર થઈ ગયો હતો અને ફોટોગ્રાફર આ એન્ગ્લને ક્લિક કરવા ગયો હતો.

Chania

ત્યારે અભિષેકે ફોટોગ્રાફરને આવું કરતા જોઈ લીધું હતું અને તીને બોલાવીને ફોટો ડિલીટ મારવા કહ્યું હતું.

aish2 1 1510208712 ઐશ્વર્યાના ફોટા પાડતો ફોટોગ્રાફર પર કેમ ભડક્યો અભિષેક?

જોકે બીજી તરફ અન્ય ફોટોગ્રાફરે આ ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો,જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.