વિધાનસભા ચૂંટણી/ બહુજન સમાજવાદી પાર્ટીએ 61 ઉમેદવારોની યાદી જાહેર કરી,જાણો વિગત

વિધાનસભા ચૂંટણી 2022ના પાંચમા તબક્કા માટે બહુજન સમાજ પાર્ટી (BSP) દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં 61 ઉમેદવારોના નામ છે.

Top Stories India

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના પાંચમા તબક્કા માટે બહુજન સમાજ પાર્ટી (BSP) દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં 61 ઉમેદવારોના નામ છે. ઉમેદવારોની આ યાદીમાં અમેઠી, રાયબરેલી, પ્રતાપગઢ, સુલતાનપુર, ચિત્રકૂટ, કૌશામ્બી, પ્રયાગરાજ, બારાબંકી, અયોધ્યા, બહરાઈચ, શ્રાવસ્તી અને ગોંડાથી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.પાર્ટીએ અમેઠીથી રાગિણી તિવારી, બહરાઈટથી નઈમ અહમ ખાન, શ્રાવસ્તીથી નીતુ મિશ્રા અને ગોંડાથી હાજી મોહમ્મદ ઝાકી પર આધાર રાખ્યો છે.