Not Set/ રાજ્યમાં વેરા અધિકારીઓની બદલી કરવામાં આવી,જાણો વિગત

રાજ્યમાં વેરા અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા છે. વર્ગ-1 અને વર્ગ-2ના રાજ્ય વેરા અધિકારીઓની બદલી કરવામાં આવી છે

Top Stories Gujarat

રાજ્યમાં રાજ્ય વેરા અધિકારીઓની બદલી
વર્ગ 1 અને વર્ગ 2 ના રાજ્ય વેરા અધિકારીઓની બદલી
59 જેટલા રાજ્ય વેરા અધિકારીઓની બદલી
રાજ્યમાં ક્લાર્કની બદલીઓના કરાયા આદેશ
14 જેટલા ક્લાર્કની બદલીના કરાયા આદેશ

રાજ્યમાં હાલ બદલીનો દોર ચાલુ છે, સરકારી અધિકારીઓની બદલીઓ થઇ રહી છે,ત્યારે આજે રાજ્યમાં વેરા અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા છે. વર્ગ-1 અને વર્ગ-2ના રાજ્ય વેરા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સરકારે એક સાથે 59 જેટલા રાજ્ય વેરા અધિકારીઓની બદલી  કરી દીધી છે. રાજ્યમાં કલાર્કની બદલીઓ કરાઇ છે. 14 જેટલા કલાર્કની બદલીના આપ્યા છે આદેશ ,ઉલ્લેખનીય છે કે નવી સરકારે જ્યારથી સુકાન સંભાળ્યું છે ત્યારથી એકશન મોડમાં આવી ગઇ છે, અનેક વિભાગોમાં બદલીના આદેશ સરકાર આપી રહી છે.