Botad News/ બોટાદમાં ખનીજ માફિયાઓની જામીન અરજી રદ

એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી

Top Stories Gujarat

Botad News : બોટાદમાં ખનીજ માફિયાઓની જામીન અરજી રદ કરી દેવામાં આવી છે. જેમાં તેમણે રાણપુરના ઈન્ચાર્જ મામલતદાર પર હુમલાની કોશિષ કરી હતી. જેને પગલે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે જામીન અરજ ફગાવી દીધી હતી.

આ બનાવમાં હિપિન પનારા અને સુરેશ વાઘેલાએ હુમલાની કોશિષ કરી હતી. જેને કારણે હુમલાનો ભોગ બનેલા મામલતદારે આ બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં CBI ના અધિકારીની ઓળખ આપીને યુવક સાથે 2.92 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: સ્ત્રી શક્તિ યોજના હેઠળ લોન કૌભાંડમાં અમદાવાદના દંપતીએ રૂ. 2.24 લાખની છેતરપિંડી કરી

આ પણ વાંચો: અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી