Not Set/ મગફળી ખરીદીમાં ગેરરીતિને લઈને ખેડૂતો રસ્તા પર, 20 દિવસમાં ત્રીજી વખત ખેડૂતોએ કર્યું ચક્કાજામ

બનાસકાંઠા, બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતો ફરીથી રસ્તા પર ઉતરી આવ્યા. મગફળી ખરીદીમાં ગેરરીતિને લઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા. 20 દિવસમાં ત્રીજી વખત ખેડૂતોએ ચક્કાજામ કર્યુ. ચક્કાજામને લઈને ટ્રાફિક જામ થઇ ગયો હતો. મગફળી વેચવા માટે ખેડૂતો 20 દિવસથી પરેશાન થઇ રહ્યા છે. મગફળી વેચવા આવેલા ખેડૂતોની હાલત કફોડી બની છે.

Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતો ફરીથી રસ્તા પર ઉતરી આવ્યા. મગફળી ખરીદીમાં ગેરરીતિને લઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા. 20 દિવસમાં ત્રીજી વખત ખેડૂતોએ ચક્કાજામ કર્યુ. ચક્કાજામને લઈને ટ્રાફિક જામ થઇ ગયો હતો. મગફળી વેચવા માટે ખેડૂતો 20 દિવસથી પરેશાન થઇ રહ્યા છે. મગફળી વેચવા આવેલા ખેડૂતોની હાલત કફોડી બની છે.