બનાસકાંઠા,
એતરફ પાણીની અછત સર્જાય રહી છે તો બીજી તરફ તંત્રની બેદરકારીને લીધે પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે. બનાસકાંઠાના ડીસામાં ભોયણ પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડયુ છે. ભંગાણને લીધે પાણીની પાઇપલાઇનમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ આખરે ક્યારે જાગશે બેદરકાર તંત્ર ? ક્યારે સમજાશે પાણીની કિંમત.
